________________
પ્રવચન ૧૭૬ મું
-
૧૪૩
પાપને ઉદય થાય તેમાં અધ્યાતિ પા૫ બંધાય તે નિયમ નહિં. ઘાતિને ઉદય થાય તો ઘાતિ પાપ બંધાય આ નિયમ. એટલું જ નહિં પણ અદ્યાતિ પાપને ઉદય પાડોશીને ઘેર પલોજણ કરે. અદ્યાતિના પાપના ફળ પુદ્ગલને દે. ઘાતિ પાપના ફળ આત્મામાં, પાડોશીને ઘેર પંચાત કરનાર ઉપર દૃષ્ટિ જાય છે. ઘરમાં ખાડો કરનાર ઉપર દૃષ્ટિ જતી નથી. ઘાતિના પાપના ઉદય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાય આત્મામાં પંચાત કરે છે. ઘાતિનું પાપ આત્મામાંજ પંચાત કરનારું છે. ઉદયમાં આવે હેરાન કરે ને “છાશમાં માખણ જાય ને રાંડ કુવડ કહેવાય.” આપણે અત્યારે જ્ઞાનાવરણીય જોગવ્યું. આટલે સમય જ્ઞાન છેગયું ને ભોગવતાં નવું બાંધ્યું, એટલે આ ભેગવ્યું તે વટાવમાં. પણે અદ્યાતિ ૩૩ સાગરોપમ ભેગવીએ પછી તે નિરાળા થઈ એ, એને છેડે આવે છે. ઘાતિ પાપ એને લીલી ધરે, લેતું ને ઘડું રાજ કરે તે પણ અમરપટ્ટો. એ વગરની જમીન નથી. ચવાતું જાયને નવું ઉભું થાય. રાતિપાપને તેટલે કંટાળે નથી, એટલે અદ્યાતિથી ઉદ્વેગ થાય છે. આથી દશ પૂર્વ, ગએલાને સમ્યકત્વની ભજના, આ સ્થિતિ છે. ઘાતિને ક્ષયે પશમ કરી ચડી શકાય, શ્રેણિએ ચઢાય તે ઉદયે નહીં, ક્ષપશમે ચઢાય, આત્મા નિમિત્ત મળે તે વખતે ઉપદેશમાં લીન થાય, તે વખતે ક્ષયે પશમ થાય. એટલે કે એના ઉદયે એને છેડે. નારકીના ઉદયે છેડો આવે તેમ ઘાતિ કર્મમાં ઉદયે છેડો ન આવે. ધાતી કર્મને પુરૂષાર્થ ક્ય વગર છેડો ન આવે
ઘાતિમાં પુરૂષાર્થ કર્યા વગર છેડો ન આવે. એટલા જ માટે અઘાતિ માટે પચ્ચખાણ કરવા પડે છે. ક્રોધાદિકને રોકવાના કહીએ છીએ માનને અંગે એકવચન એમણે કહ્યું તો ક્રોધ, સુંદર વિચારો કર્મ ઉદયને રોકવાના વિચારે, ક્ષપશમ ભાવના છે, ઉદયના ઘરનાં નથી, ઘાતિકમ ના ઉદયે તે છેડે આવવાનું નથી. અઘાતિને છેડે ઉદયથી થશે. તેથી બધાના પચ્ચખાણે છે. મહાવતેના પચ્ચ આણ શાથી કરવા પડે છે " ભેગવી લે ને છેડે આવી જશે. અદ્યાતિ પાપ ભેગવ્યા છુટકે. આથી વિચારજે, આ કર્મના ઘેનમાં પડેલે હાય સદ્દગુરૂના ઉપદેશ રૂપી ટાણે લાગે તે સાવચેત થઈ જાય છે. ચારેગતિ તે પણ તીરકારને પાઃ, તીર્થ કરપણું ભોગવે છે. તેવા ભગવાનની સ્થિતિ સિદ્ધની દશાને દેવતાએ હલકી ગણ હશે કે જેથી મર કહ્યું. નવપૂર્વ