________________
પ્રવચન ૧૭૫ મું
૧૫ સંસારીને વૈરાગી કરતાં વેશ્યાબાજ થાય તે સારે
આ જગે પર ગાંઠ છે. વિષયરસના સાથીઓ વિષયમાં પાડવા માટે વિષયમાં ઘુચવવા માટે જે બાજી ગોઠવે તેમાં ફસાયા વગર નકલ્યા તે ગાંઠ ભેદી, વૈરાગ્યની વાસના થાય છે. ત્યારે કુટુંબી એ દશામાં આવે છે કે વૈરાગી કરતાં વેશ્યાબાજ થાય તે સારે, એના દાખલા શાસ્ત્રકારો આપે છે. વૈરાગ્ય તેડવા ખાતર રંડીબાજીની ટેળીમાં છોકરાને ઉતાર્યા. પણે ન જ જોઈએ. છોકરો પરદેશ જાય તે જો ચિંતામણીનું સ્વરૂપ ઉડાડી દેવું. અહીં છોકરે વૈરાગ્યમાં ત્યાગમાં જોડાય એટલે ઊંચા નીચા થાય, છતાં ભાગ્યશાળી હોય તે વિષયવાળાની સ્થિતિમાંથી જયદેવ માફક નીકળી જાય. ધરમ ધરમ નામે ચારે બાજુ ફરે. આડંબર વગરના ભરવાડ પાસે રત્ન દેખાય છે, તેમ અહીં દુનીયાદારીની અપેક્ષાએ નિરાધાર સ્થિતિમાં રહેનારા ત્યાગી મહાત્મા પાસે ધરમની પ્રાપ્તિ છે. આવી મુશ્કેલીથી પ્રાપ્ત થએલી વસ્તુ સ૬પયોગમાં લઈએ તે મુશ્કેલીને બદલે વાળી દે. અહીં આ મનુષ્યભવ આર્યક્ષેત્ર ઉત્તમ કૂળ-જાતિ પંચેન્દ્રિયપણું લાંબુ આયુષ્ય એકેએક ચઢીયાતું, તે કરતાં પણ ધર્મરત્ન મુશ્કેલ, તેને સદુપયોગ કરીએ તેજ મુશ્કેલીને બદલે વળી જાય. કુતરાની નીચે નિધાન દાટયું છે ઉપર કુતરો બેઠો છે, રક્ષા બરોબર કરે છે, પણ નિધાનને ને કુતરાને શું લાગેવળગે? એકેય રત્નને ઉપયોગ કુતરાને થવાનું નથી. તેમ આપણને અનંતા ભવેએ મળવી દુર્લભ વિગેરે ચીજો મળી ગઈ છે. પણ તેને સદુપયોગ ન કરીએ તે નિધાનના કુતરા જેવા આપણે છીએ. માટે અહીં શાસ્ત્રકારને કહેવું પડયું કે-આ આર્યક્ષેત્રાદિ મલ્યા છે, તે એકજ રસ્તે સદુપયોગ થાય કે ધર્મરત્ન પ્રાપ્ત કરવું. ધર્મ પણ જે ધર્મ તેજ રત્ન તે કરતાં કહો કે ધ રનમિવ ધર્મરત્નના જે, એ સમાસ કરે. અહીં વધે છે. રત્નની અધિકતા થાય ને ધર્મની ન્યૂનતા થવાને વખત આવે. આ માટે તત્પરૂષ ઉપમેયાદિકને સમાસ નથી કરતાં, પણ મધ્યમપદ લેપી સમાસ કર્યો. આથી ચાંદી કરતા સેનું તે કરતાં હીરે ને તે કરતાં રત્ન તે કરતાં પણ ચઢીયાતે ધર્મ છે. તુ ભરે ચિંતામણિ પપNaહમહિપ. આ પ્રમાણે પાશ્વનાથની સ્તુતિ કરતાં પાર્શ્વનાથજીને કહીએ છીએ. આપનું સમ્યકત્વ તે ચિંતામણ રન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. તેમ સમ્યકત્વને ગણે