________________
પ્રવચન ૧૭૩ મું
જંગલમાં કૂવાને કાંઠે ન હોય, પગથી ધકકો માર્યો. એટલે ધણી અંદર પડ. પેલી પાછી પીયર ચાલી ગઈ પિલી કહે સાથ આ લુંટાયો એટલે ચાલી આવી. સાથમાં પાણી ભરનારે પાણી કાઢવા માંડયું, એટલે એણે કાઢ. પિતે સમજી ગયે હતું કે સ્ત્રીએ ઘકે માર્યો હતો. કેટલીક મુદતે માબાપે એ બાઈને સમજાવી, ચાહે તેમ ધકકેલી, સાસરે આવીને રહીં. બધી વાત વિસરાઈ ગઈ. સંતાન થયા. છેક મેટે થયે. કેઈક વખતે એ શેઠે વાતવાતમાં કહી દીધું કે વાત પેટમાં રાખીએ તે આ ફાયદો, આ પ્રમાણે પરાણે મા બાપે મોકલી હતી. તરસ લાગી હતી. કુવે ધકકો માર્યો. ઘેર ભાગી ગઈ. હું કંઈ બોલ્યા નહિં. પછી કેટલીક મુદતે આવીને આ સ્થિતિ થઈ છેકર માને એકાંતમાં જઈને પૂછે છે કે મા ! તેં આમ કર્યું હતું? ઉપર ગઈને ગળે ફાંસે ખાધે, છોકરો ઉપર જોવા ગયે તે માને મરી ગએલી દીઠી. અરે મારા પાપથી આ મરી ગઈ તે વિચારી છોકરાએ ગળે ફાંસે ખાધો. વાત રજ પણ ખોટી ન હતી. પરિણામ શું આવ્યું? માટે તમે જાણ્યું એટલે કહેવાને હક નથી, પણ કહે તેમાં ફાયદે છે કે નહિં? ગુણ હોય તે કહેવાને હક છે. જાણ્યા માત્રથી કહેવાને હક નથી. પણ આ કેણ કરે છે જેમની પ્રકૃતિ તુરછ હોય તેને આ વિચાર આવતું નથી. બેલતા મા-બાપ શીખવશે, તેલ કરતા જાતે શીખવું પડશે.
પણ આ બધું તોલે કે પ્રથમ બોલતે શીખે પીએ તુમ તેલને શીખે માબાપ છોકરાને બોલતા શીખવે છે કે, મા બા " પા બોલતા શીખવે છે પણ તેલતા શીખવશે તમારું મગજ. મા બાપ તેલતા નહીં શીખવે. ખાણમાંથી હીરા નીકળશે. પણ કીંમત કરવાની બુદ્ધિ ખાણમાથી નહીં નીકળે, તમારા મગજમાંથી નીકળવી જોઈએ. તે લેતા શીખવું તે તમારા મગજનું કામ છે. તેલ્યા વગર બાળવાવાળા છે. બોલવાવાળા નથી. તેલીને બેલે તે બોલે છે. તેલ્યા વગર જે બેલે છે તે બળે છે. માટે પહેલે ગુણ એ જણાવ્યું કે, પ્રકૃતિ તુચ્છ ન રાખો. પારકા વચનની કીંમત કરવા આખી દુનીયા તૈયાર છે. પારકાના વચનની કિંમત કરાય છે, પણ પિતાના વચનોની કીંમત કરી બેલનારા કયા? દુનીયા વચનની કીંમત કરે છે, પણ પારકાના વચનની કિંમત કરે છે. પિતાના વચનની પ્રથમ કીંમત કરે પછી ઘરાક દે તે પ્રમાણે વચન ઘો. દેસી વાણીયાની દુકાનમાં ભીલ આજે હોય