________________
૧૧૬
શ્રીઆગમાદ્વારક–પ્રવચન-શ્રેણી
એવા પદાની અપેક્ષાએ છ ઠાણુ થાય. આથી જ્ઞાનસમાન ખેલવાનુ હોતુ નથી, જેટલું જ્ઞાન થાય તેટલુ ગણધર રચી ગુથી શકતા નથી. તીથંકરનું... અન તુજ્ઞાન શબ્દોમાં કેવી રીતે આવી શકે. માટે કેવળ જ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વી, દશપૂ યાવત્ સામાન્ય શ્રુતવાળા પશુ જાણે તેટલુ ખેલી શકતા નથી. તા યા જ્ઞાત - અમિષો પથ એવા નિયમ રાખીએ તા જેટલુ જાણ્યુ' તેટલું બેલે જ, આ નિયમ અસ ંભવિત. ત્યારે શું કર્યું, પલકાર ત્યાં ન રાખ્યું. ચા જ્ઞાસેય પામિષત્તે મેલે તે જાણ્યા પ્રમાણે જ આવે.
ખેલવું અને ભસવુ કોને કહેવાય ?
આથી જે તુછતા પેાતાની એવી કે કુતરાના પેટમાં ખીર ખાટી ન થાય, એટલે તે પહેલાં એકી કાઢે. ખીર ગઈ કે અને પેટમાં ટકે નહિં, એકી કાઢે. તે ખીર જેવી ખીર. મનુષ્ય એકે તે. ગ ́ધાય. પેટમાં લગીર પણ ગભીરતા ન હેાય, આવ્યુ` કે ભસ્યા. બાલુ' છું તેમાં ફાયદો કે નુકશાન તે ચારે નહીં, પાછા કહે ત્યારે કે હાય તેવુ ખેલનારા, પેટમાં નહીં રાખનારા. આ ગુણુ કે અવગુણુ ? પાપમુદ્ધિથી પેટમાં રાખી મૂકે તે અવગુણુ, ફાયદા ન દેખે તે એક શબ્દ પણ . માલે ફાયદો દેખે તે જ આલે. નુકશાન દેખે ત્યાં શબ્દ ન લે. ખેલવુ' તે જ્ઞાન પ્રમાણે ખરેાખર ખેલવુ', પણ જાણ્યુ' તેટલુ ખેલી દેવુ તે કેટલાકાએ ગુજુ લઈ લીધા છે. પ્રપંચ કપટ ન કરવા તે કબૂલ પશુ ગુણ થશે કે અવગુણુ થશે તે વિચારવું નહીં, તે ખેલવું નહીં પણ ભસવુ કહેવાય. ખેલવું કૈાનું નામ ? બીજા મહાવ્રતમાં જણાવે છે કે મેલે તે પહેલાં તુલના કરી લે. એટલા માટે હાસ્યાદિક વવાના કહ્યા. તેમાં પાંચમી ભાવના વિચારીને એલ. જીભાન મલી, જ્ઞાન માન્યું', એટલે બધુ ખેલી દેવ" તે ખેલવાની છૂટ નથી. માટે મહાવ્રતની રક્ષા જેવુ જાણ્યુ' તેવુ' લવાથી નથી માની, પણ વિચારીને એલવાથી રક્ષા માની છે. વગર વિચાર્યે ખેલનારે આખા કુટુંબના નાશ કર્યો
ધમ રત્નમાં કથા આપવામાં ખાવી છે કે, સાર` પણ વગર વિચાર્યે ખેલ્યા તેમાં આખા કુટુંબના નાશ થયે. એક શેઠનેા વિવાહ થયા હશે. ખાઈ પીયરમાં મેાજમાં રહેલી. સાસરે જવું ગમે નહીં. હવે મા બાપે માકલી, રસ્તામાં કુવા છે, પેલી કહે કે મને પાણી પીવુ છે.