________________
૧૧૫
પ્રવચન ૧૭૧ મું જાણે તેટલું કહી શકાતું નથી
આપ્ત તે જ કે જે કહેવાની વસ્તુને બરાબર જાણે ને જે પ્રમાણે જાણે, તે પ્રમાણે બરાબર કહે. જાણ્યા પ્રમાણે કહી દેવાનું રાખીએ તે કેઈ આમ થઈ શકે નહિં, કેવળ જ્ઞાની અવધિ મન:પર્યવ જ્ઞાની ચૌદપૂર્વીએ દશ પૂર્વિએ કેટલું જાણ્યું? તે ચીદપૂવએ દશપૂર્વીએ જેટલું જાયું તેટલું ન કહેતે આમ નહીં? કહે જાણ્યા જેટલું કહી શકાવાનું નથી. સામાન્ય શ્રુતજ્ઞાની જાણેલું બધું કહી શકતું નથી. મતિ શ્રતને ફરક ત્યાં જ પાડીએ છીએ. જણાય છે તેટલું બેલાતું નથી, તેથી મતિ શ્રત જુદા પાડવા પડે છે. વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ દશપૂર્વ ચૌદ પૂર્વ ધરો કેવળજ્ઞાનીઓ જાણેલું બધું શી રીતે કહી શકવાના? જાણ્યા પ્રમાણે કહી શકાતું નથી, તે અહીં જાણ્યા પ્રમાણે કહે તેમ કહ્યું તે શી રીતે ? બને વસ્તુ સાચી શી રીતે બને? જાણ્યા પ્રમાણે કહી શકો નથી અને કહે છે. બે વસ્તુ ન બને. અહીં જ કાર મેલવામાં કારીગરી છે. “એબની જગોએ સાર પાડે તે મોતી કીંમતી બને છે. પૂજકાર જોડવામાં વસ્તુની સ્થિતિ આવે છે. જોક: તઝ ટુર્જ: પણ તેમાં જોડનાર મળ મુશ્કેલ છે. વસ્તુની દુર્લભતા નથી રથ ird fમધ પણ “જે પ્રમાણે જાણ્યું તે પ્રમાણે બેલે જ,” આ એવકાર નથી. ઉપલબ્ધિ સરખું જ બોલતું નથી. સૂત્રોથી ગુંથણી ગણધરના જ્ઞાન જેટલી નથી થઈ. જેટલું જ્ઞાન લઈ શકયા છે તેટલું ગુંથી શકયા નથી. #ાળા મકા, પનઘળા કષિ મજા કહેવા યોગ્ય પદાથે છે ને નહીં કહેવા લાયક પણ પદાર્થો છે. અનંતા કહેવા લાયક છે ને અનંતા નહીં કહેવા લાયક છે. જે કહેવા લાયક અનંતા છે, તેને અનંતમે ભાગ સૂત્રમાં ગુંથાએલે છે. એ પ્રમાણે શાસ્ત્રનું વચન હોવાથી અનભિલાપ્ય ભાવે એટલે જે કંઈ કાળે કેવળીએ કદી પણ કહ્યા નથી, તે હિસાબે નિરૂપણ કરાય છે, તે અનંતમાં ભાગે છે. અને જે પ્રરૂપવાલાયક છે તેમાંથી અનંતમાં ભાગે સૂત્રમાં ગૂ થાયા છે. ચૌદપૂર્વમાં જે પદાર્થો બાંધવામાં આવ્યા છે તે કહેવા લાયકના અનંતમાં ભાગે, તેમ હોવાથી ચૌદ પૂર્વમાં છઠ્ઠાણવડીયાપણું હોય છે. અક્ષરથી બનને સરખા હોય જેટલા એ જાણે તેટલા અક્ષર એ જાણે, પણ અર્થની અપેક્ષાએ અસંખ્યાત, સંખ્યાત ગુણ ભાગઅધિક હેય. તેમ છ સ્થાન અધિક હેય. અક્ષામાં નહીં બાંધેલા ચૌદપૂર્વના અક્ષરમાં. નહીં બેઠવાએ