________________
૧૧૪
શ્રી ખાગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
રત્નના ગુણુ જાણુનારને તેની કીમત હાય છે. જાનવરને તેની કીંમત ન હાવાથી તેના ઉપર પેશાબ પણ કરે છે, પણ ધર્મ રત્નની કિ ંમત નથી તેમને ધર્મની હાંસી વિગેરે કરવાનુ સૂઝે છે. નિર્વિવકી જીવાને ધર્મ રત્ન છતાં અવજ્ઞાનું સ્થાન થાય છે, આદરનુ' સ્થાન થતુ નથી. વિવેકીઓએ ધ રત્નના અર્થ કેવી રીતે બનવું જોઈ એ, તેનુ વિશેષ સ્વરૂપ આગળ બતાવશે.
પ્રવચન ૧૯૭૩ સુ ભાદરવા સુદી ૧૨ શુક્રવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને કરતાં શ્રાવકને લાયકના ૨૧ ગુણેા આગળ જણાવ્યા. તેથી શ્રોતાને પ્રથમ શ્રવણુ ભૂમિકામાં પ્રવેશ થયા અને જ્ઞાન થવાથી ખીજી ભૂમિકામાં આવ્યે પણ ભળ્યા કે અભળ્યે અહીં સુધી તે અનતી વખત આવીને પાછા ગયા છે. અભવ્ય અને મિથ્યાદષ્ટિને એ ભૂમિકા આવે છે, ત્રીજી વિજ્ઞાન નામની ભૂમિકા સમ્યદૃષ્ટિ સિવાય આવતી નથી. ૨૧ ગુણુ સાંભલ્યા જાણ્યા બીજને સમજાવી શકીએ પણ વિજ્ઞાન ભૂમિકામાં તેનું ઉપાદેયપણુ' હૃદયમાં સજ્જડ કરવાની જરૂર છે. એમાં સર્વોત્કૃષ્ટ પણું છે—એમ ન થાય, લેવા લાયક તરીકે ગણે નહિ, ત્યાં સુધી ત્રીજી ભૂમિકામાં આવ્યા નથી. સમયસ્થીન ધર્મરત્નના અથી હાય તેમણે પહેલાં આ એકવીશ ગુણા ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવા જોઈ એ. રસાઈની ઇચ્છાવાળાએ ચૂલે સળગાવવાના, લાકડા પાણી લાવવાના ઉદ્યમ કરવા જોઈ એ. તેમ ધા વાસ કરાવવા હાય તેણે ગુણ મેળવવા માટે ઉદ્યમ કરવા જોઇએ. ચુલ્લા પર હાંલ્લી મેલી કાઈ લાકડા લેવા જતા નથી. તેમ ૨૧ ગુણેા સાધન તરીકે છે. ધમ સાક્ષ્ય તરીકે છે. ૨૧ ગુણામાં અક્ષુદ્ર-તુચ્છ સ્વભાવ ન હોય, તુચ્છ સ્વભાવ વાળા હાય છે તે કહે છે કે, જે હ્રાય તે કહી દેવાના, ખેાલીદેવાના તે જોકે ગુણુ છે, વ્યાજબી છે, તે આપ્તપણાંની પ્રથમ નિશાની છે. આપ્ત કાને કહેવાય તેની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી છે, જે વસ્તુનું નિરૂપણ કરવું હાય, પદાર્થ સ્વરૂપ મરેાખર જાણે. એટલું' જ નહી પણ જેવુ' જાણ્યું તેવુ જણાવે.
જ