________________
પ્રવચન ૧૭૨ મું
જાય છે, તે અહીં પણ ધરમ કરનાર જ ધન મેળવે છે, આપણે કરોડ પતિને ઘેર જમ્યા તે, લાખની ખંજીવાળાને ઘેર જમ્યા તે? લાખની પંછવાળાને ઘેર જમ્યા હોઈએ તે લાખોના લેણદાર શાથી? આ પણ એક સેટી, પહેલા ભવમાં જન્મની ટીકીટ લીધી તે અહીં પાકી. ભાગ્ય હતું તે લેણદારને ત્યાં જનમ્યા. નિર્ભાગી દેણદારને ત્યાં જમે કર્મની સેટીમાં બેએ વાના છે. કરડે ને લાખ કમાવ ને ખુઓ. આ જન્મ અહીં થયો તે મારા કરમની ટીકીટ પાકી, તેમ દેવાદાર ને ત્યાં જમ્યા હાઈએ તે કમાતા જઈએ ને ખાડે પુરતા જઈએ. કહો આ એક સોટી છે. જન્મ એ પણ એક સેરટી છે. લાખ મેળવી પણ આપે ને દેવા પણ રખાવે. ઊંચા નીચા મધ્ય સારી સામગ્રીવાળા કૂળમાં તથા સામગ્રી વગરના કુળમાં જન્મવું તે સેરટી જેવી ભરી છે તેવી પાકે છે. આથી ધનને આધાર ધર્મ ઉપર જ છે, ધર્મને આધાર ધન ઉપર નથી. ધન વગરને પણ ધર્મ કરી શકે છે. ધનને આધાર જરૂર ધર્મ ઉપર છે. પુન્યવગર કઈને ધન મલ્યું નથી અને પુણ્યશાળી નિર્ધન થયો નથી. નિર્ધનમાં પુણ્યશાળી ગયે હોય તે અરિહંત ચક્રવર્તી બળદેવ વામદેવ અંતકલમાં જન્મે નહિં ને જમે તો ઇંદ્રિને ત્યાંથી ઉપાડી લઈ બીજે મકવા પડે. ભાગ્યશાળી હલકા કુળમાં ઉપજ્યા હોય તે પણ ફેરવી નાખવા પડે. ધનનું પ્રમાણુ ધર્મ સાથે નથી એમ નહિં, પણ ધનનું પ્રમાણુ ધર્મ સાથે છે.
ધર્મ એ રત્નનું માલીક છતાં રત્નથી ઉત્કૃષ્ટી ચીજ બીજી ન હોવાથી ધર્મ રૂપી રન. જગતમાં બીજી ઊંચી ચીજ ન હોવાથી ધર્મને રત્નની ઉપમા દીધી. રત્ન એ ગાંગાતેલી સમાન, ધર્મ રાજાજ સમાન. રત્નથી વધીને કોઈ બીજી ઉપમા નથી. રત્ન શેડું હોય તે પણ આખી મહેલાતે ખડી કરે. કડો સોનૈયા એકઠા કરી શકે, તેમ ધર્મ પ્રમાણમાં ઘણું જ થોડું છતાં ચકવતી ચરખાની જરૂરીયાત પૂરી પાડનાર છે. રત્નના અવગુણ અહીં ગણુવ્યા નહિં, રતનને સંબંધ જડ પુદગલ સાથે છે, ત્યારે ધર્મને સંબંધ ખુદ આત્મા સાથે છે. રત્ન આ.લવ સુધી રહે, રત્ન ભવાંતર સુધી ન રહે. એકથી અનેક થવાની તાકાત, આગલા ભવે સાથે આવવાની તાકાત ધર્મમાં છે. બાહ્યરત્નમાં તે તાકાત નથી, પણ તેવી બીજી કોઈ બાહય ચીજ નથી. રત્નના અર્થ
૧૫