________________
૧૧૨
શઆરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી ધર્મનું પરિમાણ આત્માના પરિણામ ઉપર આધારિત છે.
ધૂળથી ધાન, ધાનથી સોનું, સોનાથી મેતી ને મતીથી રત્ન જે મેળવાય તે, વધારે ખરચીયે ને ડું મળે, તે ચઢતા ગણાય. તેમ છે ધર્મ રન હીરા સેના ચાંદી મેળવી આપે, પણ હીરા મોતી વિગેરે ધર્મને મેળવી આપતા નથી. હવે કહેશે કે ધન હોય તે જ ધર્મ થાય છે. બેએ પરસ્પર છે, ધર્મ કર્યો હોય તે ધન મળે, ધન હોય તે ધર્મ થાય. પરસ્પર છે, ના કેમ કહે છે ? જે ધન તે ધર્મનું મુખ્ય કારણ નથી, તેથી સામાયિક પ્રતિકમણ પષિધ પરિવહ ઉપસર્ગના સહાનને ધર્મ ગણી શકે છે. જે ધર્મ સાથે ધનને સ બંધ હતું તે શીલ તા ભાવને ધર્મ કહેવાને વખત ન હતા. પરિષહ ઉપસર્ગ સહન ચારિત્ર યાનને ધર્મ કહેવાને વખત ન હતો. તપ શીલ ભાવ યાવત્ ચારિત્ર ઊંચામાં ઊંચા ધર્મ છે. ધના પ્રમાણમાં ધર્મનું પ્રમાણ નથી. ૧૦ને હબર લાખને ક્રોડ ખરા તેને કેટલે ધર્મ ધર્મનું પ્રમાણ નથી. પ્રમાણ આત્માને પરિણતિ સાથે સંબંધ રાખે છે. પાંચ રૂપીઆ ખરચ કરનારા શુદ્ધ પરિણતિવાળે હોય તે, ને કરોડ વાળે તેવી પરિણતિવાળે ન હોય તે પાંચવાળે તેથી અધિક ધર્મ કરી જાય છે. ધર્મનું પરિમાણ ધન ઉપર આધાર રાખતુ નથી. ધર્મનું પરિમાણ આત્માના પરિણામ ઉપર આધાર રાખે છે. નિર્વાહ સાથે તે ધનનું પરિમાણુ ખરું ને? નિર્વાહના સાધન વગર ધર્મનું પરિણામ કયાંથી થાય? તે પણ નથી. લાખો લેકે નિર્વાહ જેટલા સાધન ધરાવે છે. કેટલા ધર્મના પરિણામવાલા દેખ્યા? કેટલાક નિર્વાહના સાધન વગરના આજ કમાય ને આજ ખાધું, કાલનું કાલ, તે ધર્મ કરી ન શકે? બીજી બાજુ ધર્મના પરિણામને ધકકે મારનાર ધન છે, બે પૈસા વયા પછી આચરણ દેખે. આથી ધનવાળા ધર્મ ન જ કરે તેમ કહેતું નથી. ધનને આધાર ધર્મ ઉપર છે. ધન સાથે ધર્મને આધાર નથી - ધનના પરિમાણ ઉપર ધર્મનું પરિમાણ લેવા જાવ તે બધા બેસવાનું નથી. નિર્ધનપણામાં ધર્મ કર ન કરવો અને બને છે, ધનાઢયમાં પણ બને છે. ધનને સંબંધ ધર્મ સાથે જ છે. ભાગ્ય વગર પન કોઈને મહયું નથી, ધન જેને મયું છે તેને ભાગ્યથી મહ્યું છે. મોરટીમાં ગવર્નર કલેકટરની પાકતી નથી ને ગરીબની ટીકીટ પાકી