________________
પ્રવચન ૧૭૨ મું દેવતાને રાક ઈચ્છા માત્રથી મળી જાય છે. પિષા વૈકિય તે પણ ઈચ્છા માત્રથી થઈ જાય છે. મનુષ્યને સિદ્ધી અદ્ધિ સાથે સંબંધવાળી છે. આવી સ્થિતિ છતાં લોભની ખાતર પાપ નથી છેડાતું. પણે જયાં સિદ્ધિ સાથે સંબંધ ત્રાદ્ધિને છે એવી સ્થિતિમાં એક હરિદ્ર કુંડલ જેવી આદ્વિતીય વસ્તુ છેડી દે છે. શા માટે? વર્જવા લાયક છે, વજેવું જ જોઈએ. ધર્મના હેતુ-ફલ-સ્વરૂપ વાચ્યાર્થ અને લક્ષાર્થ
તેમ ર૧ ગુણ સાંભલ્યા પણ, જાણ્યા પણ, આદરવાજ જોઈએ એ નિશ્ચય ન થાય ત્યાં સુધી વિજ્ઞાન નામના ત્રીજા પગથીયામાં આવે નહિં. ધર્મ શી ચીજ ? જગે જગ પર કહીએ છીએ કે હેતુ તરીકે અહિંસા સંજમ તપ, સ્વરૂપ તરીકે આત્માની નિર્મળતા-શુદ્ધ પરિણતિ, ધર્મ ફળ તરીકે દુર્ગતિ રોકનારા તથા સદ્દગતિ આપનારા, હેતુ ફળ સવરપ દ્વારાએ આ સ્વરૂપ કહેવાયું. પણ કેટલાક એવા હાય કે તમે દેખતા હોને કુંકમાં સોની માફક ચેરી લે, તેને પાર કહેવાય છે. તેમ અહીં ધર્મને અંગે પશ્યનેહર છે. બધું માને, અહિંસા સંજમ તપ, આત્માની પરિણતિ, દુર્ગતિ કવાની સદ્ગતિ મેળવવાની કબૂલ, પણ આ તે માત્ર શબ્દને અર્થ છે, વાચ્યાર્થ છે, લક્ષ્ય અર્થ નથી. દુનીયા આ રસ્તે ચાલે નહિં. દુનીયાધર્મ કરે નહિં માટે આ બધા નિરૂપણની જરૂર છે. તાત્પર્ય અર્થ કર્યો? આવી રીતે ધમ કરવાનું કહેવું ને બીજી સ્થિતિ ન જણાવે તે ધર્મ કઈ કરે નહિં. માટે દુર્ગતિ રોકવાના નામે ને સદ્ગતિ મેળવવાના નામે ધર્મ કહેવાની જરૂર છે. માત્ર શબ્દથી કહેવાનું, એમ ન કહે તે લેક ધર્મમાં પ્રવર્તે નહિં. ને અધર્મથી નિવતે નહિં ને દુનીયામાં જંગલી સ્થિતિ થઈ જાય, માટે જંગલી સ્થિતિ રોકવી તે એ જ તાવિક અર્થ છે. આ બધા હેતુ સ્વરૂપ ફળ તરીકે ધર્મ જણાવે છે તે બધો વાચ્યાર્થ છે, પણ લક્ષાર્થ–તત્વાર્થ કર્યો? દુનીયામાં અંધાધુંધી ન ફેલાઈ જાય, મસ્ય ગળાગળ ન્યાય ન થાય, બળવાળો પિતાના બળને ઉપયોગ કરી દુર્લભને ન દબાવે, એ માટે જ ધર્મની પ્રક્રિયા છે, ધર્મનું સ્વરૂપ અહિંસા સંજમ ને તપ, આત્માની નિર્મળતા એ સ્વરૂપે ફળ બતાવ્યું તે બધું વાચ્યાર્થી તરીકે, લક્ષાર્થ તરીકે એ નહિં. લક્ષાર્થ એ વરd છે કે દુનીયામાં અંધાધુંધી ન ફેલાય, એટલા જ માટે તમે અહિંસા