________________
૧૧e.
શ્રીઆગાદ્વારક-પ્રવચન-શ્રેણી
સંજમ તાપમાં રહ્યા. બીજાએ નાવું એ ધર્મ મા, મરેલા પાછળ પીંઠ નાખવે, તે પણ ધર્મ ગ. નાગને પૂજવે એ પણ ધર્મ ગશે, કારણ એક જ કે ધર્મને લક્ષાર્થ કર્યો હતે? અંધાધુધી ન થવા દેવી અને દુનીયામાં સાપેક્ષતા રાખવી. આવું કહી જે ધર્મને વાચ્યાર્થ માત્ર ઉપયોગી ગણી આ કહેતા હતા, લક્ષાર્થમાં અંધાધુંધી ન થાય તે રાખતા હતા, તેવાને સાકાર કહે છે કે ધર્મ રમકડા જેવી બનાવટી ચીજ નથી. ધર્મ કીંમતી અદ્વિતીય રત્ન જેવી ચીજ છે. તું પિતે ધર્મને વાચ્યાર્થ રાખી લક્ષાર્થ રાખી અંધાધુંધી મટાડવા માટે કહે તે જગતમાં વિચિત્રતા ક્યાંથી થઈ? જગતમાં કેટલાક રાજા ને કેટલાક રંક, કેટલાક મનુ સુખી-ઊંચા-નીચા-દરિદ્ર-શેઠ આદિ અનેક ફેરફારો છે, જે ઉપર જણાવેલે લક્ષ્યાર્થ ન હોય અને તું કહે તે લક્ષાર્થ હોય તે હેતુ સ્વરૂપ અને ફળ તરીકે જણ વાતે ધર્મ વાગ્યા હોય તે દુર્ગતિની પ્રાપ્તિ ને સદ્ગતિનું રોકાણ એ લક્ષાર્થ કેને? વાચ્યાર્થ અને લક્ષાર્થ પણ એજ છે. સંજાણ , જો ગંગામાં પાણી છે અને ગંગામાં ઝુંપડી છે. જે વખતે પાણું કહીએ તે વખતે ગંગાને પ્રવાહ લેવાય, તાત્પર્ય તરીકે ગંગાને વાયાર્થ અર્થ પ્રવાહ એમાં બીજું તત્વ નથી. ગંગા શબ્દથી ગંગાને પ્રવાહ લે છે. તે વખતે અર્થ અને તવ પ્રવાહ લેવાય, પણ ગંગામાં ઝુંપડી કહે તે વખતે ગંગા પદને અર્થ કર્યો પ્રવાહ, પણ પ્રવાહમાં ઝુંપડી નથી, તે છેડીને ગંગાના પ્રવાહ પાસેને કીનારે, એ અર્થ કરવું પડે, વાગ્યાથે ગંગાને અર્થ પ્રવાહ હતા, પણ લક્ષાર્થ કીનારે કરવું પડે. તેમ ધર્મ શબ્દને સીધે વાચ્યાર્થ દુર્ગતિથી બચાવે ને સદુમતિમાં લઈ જાય વિગેરે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અંધાધુંધી કહેવા માગતા હતા. અહીં લક્ષાર્થ વાચ્યાર્થ જુદા નથી. અર્થ જે વાચ્યાર્થ તે જ લક્ષાર્થ, જે લક્ષ્યાર્થ તે જ વાચ્યાર્થ, નહીંતર આ ભવની સ્થિતિ કયાંથી? વાસ્તવિક રીતે જીવ પુન્ય પા૫ સદ્ગતિ દુર્ગતિ માનનારા છે, તે વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ જ છે એમ કહેનારા હોતા નથી જીવાદિક માનનારા પિતાની ચાલુ સ્થિતિ તે કર્મથી થએલી છે. એમ માનનારા છે. તે તત્વાર્થમાં પણ એ માને કે દુર્ગતિ રવી એ વાસ્તવિક છે.
ગતિ આપવી તે વાસ્તવિક છે. એ ધર્મનું ફળ માને. આ બે તા લક્ષાર્થ વાચ્યાર્થ રૂપ હેવાથી ધર્મ રન કર્યું.