________________
૧૦૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ઈચ્છાવાળાને હીરે લેવાને પણ અણગારને તે મણિ કે ઢેકું કથીર કે સોનું તે સમાન છે. (સરખું જ છે. જેને મરણને ભય નથી તેને સાપથી ડરવાનું શું? જેને મરણને ભય ન હોય, એક મરણ માગતે હોય તેવામાં સાપ નીકળે છે તે ન ખસે, કેમ? મરણ માગે છે. નિર્ચસ્થ થએલે મહાપુરૂષ હીશ દેખે તે પણ નહીં લે, એટલું જ નહિં પણ જેમને વ્રત નિયમિત છે, વ્રતમાં દઢ છે તે સંસારી હોય તે પણ નહીં લે. દરિદ્ર શ્રાવકની નિલભતા
ઇંદ્ર મહારાજ સભામાં બેઠા છે. તે વખતે એક શ્રાવકને જો, શ્રાવક દરિદ્ર છે. સમજ છે. દરિદ્રપણ સાથે સમજણ રહેવી મુશ્કેલ છે. સમજણ છતાં સમતા રહેવી ઘણી મુશ્કેલ છે. દરિદ્ર શ્રાવકને અદત્તાદાનને ત્યાગ છે. વગર પૂછે ચીજ લેતું નથી. રતામાં ચાલ્યા જાય છે. વિઘાઘરનું કીંમતી કુંડળ રસ્તામાં પડેલું છે. દરિદ્ર છે, ચીજ રસ્તામાં પડી છે. ગામવાળાની ચીજ નથી. વિદ્યાઘરની ચીજ છે. તમારી ચીજ છેવાઈ હોય તે અહીં ખળે, પણ વિદ્યાઘર સત્તર જગાએ ફર્યો હોય, એળે કયાં? લાખે જોજન કરવાવાળા તેમાં મેળવી કયાં, વિઘાઘર ખોળવા પણ આવવાનું નથી. અહીં દેખો ત્યારે દરિદ્ર સ્થિતિ છે, છતાં કુંડળ લીધું નહિ. તેમ લઈને કોરાણે પણ ન મૂકયું. સીધો ચાલ્યો આવ્યો. જાણે કુંડળ દેખ્યું જ નથી. આ દરિદ્રની પરિણતિ. દરિદ્રદશા છે. રસ્તામાં વિદ્યાઘરનું કુંડળ પડેલું છે. આ સ્થિતિએ શ્રાવકનું આવવું ઇંદ્ર મહારાજ દેખે છે. ઇંદ્રનું કાળજુ કંપી ગયું, આ ધર્મ બની શકે શી રીતે ? ભૂખે થએલે કયું પાપ ન કરે? આ ધનને ભૂખે છતાં દેખ્યું ન દેવું કરી નાખે છે. ઇદ્રને આ વિચાર આવવાથી માથું ધર્યું મુગટ પડી ગયે, બધા દેવતા દેવી બેઠેલા છે. લશ્કરી પ્રધાને બધા બેઠેલા છે. સભામાંથી એક દેવતાએ મુગટ ઉઠાવી લીધું. ઇંદ્રિની સભામાં આ ઇદ્રના મુગટની ચેરી થાય છે. ઇંદ્રસભા ભંગ ન થાય, કંઈ નહિં, પાછળ વા મૂકી દે છે. દેવતા પાછળ વા આવે એટલે શું ? દેવતા રડે રાડ પાડવા લાગ્યા, તે વખતે બધી સભાનું દાન ત્યાં ગયું. જ્યારે દેવતાઈ ત્રાદ્ધિ મલી છે, ત્યારે પણ પવિત્રતા આકરાતી નથી. પણે દ્ધિ ઉપર જેનું જીવન છે, દેવતાનું જીવન ઋદ્ધિ ઉપર નથી. મનુષ્યનું જીવન પસા ઉપર છે