________________
પ્રવચન ૧૭૧ મું
૯૯
ગણતા શીખે છે. અંતરજીવનના સાધનને એક અંશ બીજાને થતું હેાય તે મારા બાહયજીવન કશા હિસાબમાં નથી–એમ ગણતે હેય તે પછી એ સમ્યકત્વ પામેલે અર્ધપુદગલ પરાવર્ત માં મેલે જરૂર જાય. એ માટે અહીં ધર્મરત્નના અથી બને. ત્યાં સુધી આ ચીજ જરૂરીયાત નહીં લાગે.
નીતિકાર કહે છે કે તેને વાયુને રેગ થયો છે. ભૂત વળગ્યું હોય, તેમ ઉપદેશ દેનારને ભૂત વળગ્યું છે, વાયુને રોગ થયો છે. જે શ્રોતાઓ અથી ન હોય અને એની આગળ લાંબા વચને કહે, ત્યારે સમજવું કે વકતાને વાયુને રોગ અથવા ભૂત વળગ્યું છે. અંતરજીવનનું સાધન બીજાને મેળવી આપવું હોય, તે આગળ ત્રણે જગત તૃષ્ણ સરખા ગણનારા બાહયજીવન ને તેના સાધનને બેડી ગણનારા થાય. એ માટે ધર્મરત્નના અથી અને માટે આ ઉપદેશ છે અનથી જીને માટે આ ઉપદેશ નથી. પૈસા કમાવાને છોકરી મેળવવાને માન આબરૂ મેળવવાને ઉપદેશ નથી. કેવળ જીવનને ધર્મરાનને ઉપદેશ છે. હવે ધર્મરત્ન અત્યંતર જીવન કેમ ખીલે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૧ મું
ભાદરવા શુદી ૧૦ બુધવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ કરતાં શ્રાવકના અક્ષુદ્રતા વિગેરે ૨૧ ગુણે કહ્યા તે ગુણે જાણ્યા પછી કે તેમાં પ્રવતિ કરે ? જૈન શાસના હીસાબે જ્ઞાન અને પ્રવૃત્તિ જુદી ચીજ છે. તેથી જ્ઞાનજિયTચ્છ મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે એમ કહી જ્ઞાન અને કિયા અને જરૂર જણાવે છે. કિયા વખતે જ્ઞાન–શૂન્યપણું રાખવાનું કહેતા નથી. મેક્ષ દેનારી ચીજ હોય તે તે ક્રિયા છે. જ્ઞાન મેક્ષ દેનાર નથી. તેજ વસ્તુ કારણ ગણાય જેની પછી સીધું કાર્ય થાય. બીજુ વસ્તુ કારણનું કારણ હોય, સામાન્યથી દુનીયા બીજને અંકુરાનું કારણ કહેશે. પણ એ બીજ ખાઈ ગયા, રોકી ભુંજી નાખ્યું, એ અંકુર ક્યાં થયો? અંકુરનું કારણ વાવેલું બીજ પણ નહિં. અરે વરસાદ પડયે જમીન ખેડી, બી વાયું, એટલામાં કઈકે દાણે અંદરથી કાઢી લીધે તે અંકુરનું કારણ કયું? કુલેલું બીજ અંકુર થાય. જ્યાં જ્યાં