________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
માગણીમાં ચૌદ મુગટબદ્ધ રાજામાં વાત કરવી તેમાં શરમ નથી. નિરાધાર કરી મેલી દીધી, તેમાં શરમ નથી. બધું અપમાન. એક ઘડીનું પણું દીક્ષામાં બેડું કરવું તે આગળ કશી પેલી વિસાતમાં નથી. ઉજેણીના કાંકરા દેખાડું પછી દીક્ષા લેજે, તે પણ કહેવાયું નહિં. આવા બેશરમાને અત્યંતર જીવન વખત આવી શરમ. અત્યંતર જીવનની શરમવાળા માર્ગ-સન્મુખ થાય છે
બેશરમાને અત્યંતર જીવનની શરમ લાગે તે સમજવું કે અંતઃકરણ વિધાયું છે. સાધ્યમાં બાહયજીવન કે સાધન ભસ્મીભૂત થાય તે પણ અત્યંતર જીવન કે તેનું સાધન ઊંચું કીંમતી લાગે, ત્યારે અંતરાત્મદષ્ટિ છે. જ્યાં સુધી બહિરાત્મજીવનને કડી નહિં ગણે ત્યાં સુધી અંતરાત્માપણું આવ્યું નથી, આ જીવે અત્યંતર જીવન ને તેના સાધનને જરૂરી ગયા હોય તે વખત અત્યારે આટલી ચઢતીમાં નથી તે પહેલાં કયાંથી હશે? શાસ્ત્રકાર કહે છે કે વિધેલું મેતી મેલું થાય કચરે ભરાય તે પણ અણુવિયું થાય નહિં. એમ આત્મામાં એક વખત અત્યંતર જીવનની કીંમત ગણ, બાહયજીવન નિરસ લાગ્યું તેના સાધને નિરસ લાગ્યા તે જીવને જ્યારે પ્રસંગ મળે ત્યારે તૈયાર થાય. નિગેદમાં ઉતરી ગયે પાછે બહાર આવે તે એને એવે. ભગવાન મહાવીરને જીવ કઈ વખત ખડી ગયે. સત્તાવીશ ભવને વખત વધારે નથી. વધારે વખત રખંડપટ્ટીમાં છે. એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયપણામાં વધારે વખત ગયા છે. નારકી તિર્યંચ મનુષ્ય દેવતાને વખત ગણતરીમાં લીધે છે. કોડાક્રોડ સાગરેપમમાં મરીચિને મહાવીરને ભવ વચ્ચે આંતરૂં કોડાક્રોડ સાગરયમનું છે. તેમાં બસો પચીસ સાગરેપમ તમારા હિસાબમાં, ત્યારે ૨૦૦ કે ૨૨૫ સાગરોપમ સિવાયના ક્રોડાકોડ સાગરોપમ રખડપટ્ટીમાં ગયા. આમાં કેઈ વખત રખડયા, ઉંચે આવ્યા પાછા રખડયા. કોઈ વખત રખડવા છતાં પાછા ઉંચે આવ્યા. કેમ? કહે વિંધારુ મેતી પછી ધૂળમાં કે કચરામાં પડે તે પણ અણુવિંધ્યું ન ગણાય. તેમ અંતર જીવનને જરૂરી ગણના થાય, બાહયજીવનને બીનજરૂરી ગણના થાય. બીજાના આત્માના અંતર જીવનના સાધને માટે તૈયાર થાય, આ સ્થિતિમાં આવે અને નિગોદમાં ઉતરી જાય અને પાછો આવે તે પણ તૈયાર. અંતરજીવનને કીમતી, અંતરજીવનના સાધનોને કીંમતી