________________
૧૦૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કુલેલું બીજ ત્યાં ત્યાં અંકુર છે. ત્યાં કુલેલું બીજ કારણ ન્યાયની રીતિમાં કારણથી કાર્યનું અનુમાન નિયમિત માન્યું છે, તે સમજાશે. કાર્ય થયું, ઘડે દેખી કુંભારનું અનુમાન કરવું તે વાસ્તવિક છે, પણ કુંભાર દેખી ઘડાનું અનુમાન કરવું તે વાસ્તવિક નથી. પણ તેની અપેક્ષાએ ? સામાન્ય કારણના કારણ કે તેની અપેક્ષાએ. તેથી હરિભદ્રસૂરિએ અનુમાન જણાવ્યું ત્યાં પૂર્વવત્ અનુમાન જણાવ્યું. કારણથી કાર્યનું અનુમાન તે પૂર્વમ અનુમાન કર્યું છે. સુર્વ રૂપ “વાદળા હોય તે વરસે એવા વાદળને અનુમાનમાં ન લીધા. ગાયના શીંગડાં, તમાલપત્ર, ભમરા જેવા કાળા ભમર વાંદળાં એ વૃષ્ટિ કર્યા વગર રહેતા નથી. તેવા કારણને અંગે કાર્ય થવાનું નિશ્ચિત છે. સર્વભક્ષક કાળ ક્ષાયિક ગુણેને ભલી શકતા નથી
તે જ્ઞાનથી મેલ હોય તે તેરમે ગુણઠાણે જ્ઞાન થાય છે. ત્યાં અધુરૂં શું છે કે મેક્ષ થતું નથી ? તેરમાની શરૂઆત મય છેડે કહો થાવત્ સિદ્ધપણું કહે પણ કેવળ જ્ઞાનમાં રતિપણુ ફરક નથી. જન્મ પામ્યા ત્યારથી સૂર્ય દેખીએ છીએ, અત્યારે સૂર્યની સ્થિતિ એજ છે. કાળે સૂર્યને ખાધું નથી. કાળ બધી વસ્તુ ખાય છે, પણ સૂર્યને ખાતો નથી. તેમ કેવળજ્ઞાન એવી ચીજ, કેવળદર્શન એવી ચીજ જેને કાળ ખાઈ શકે નહિં. તેથી સર્વભક્ષક કાળ કહીએ છીએ. આત્માના સાયિક ગુણોને કાળ ખાઈ શકતું નથી. આવા ગુણેને મેળવી દે તે ધર્મની જરૂરીયાત, જેનું ભક્ષણ પણ કાળ ન કરી શકે એવા ગુણે પ્રાપ્ત કરી દેનાર માત્ર ધર્મ છે. કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક ગુણ તેમાં કાળ ઓછા વત્તાપણું કરી શકતું નથી. બધા કેવળજ્ઞાને એકજ સરખા છે. જ્ઞાન-ક્રિયામાં બલવત્તરતા કેની?
- હવે તેરમાની શરૂઆતે મોક્ષ કેમ નહિ? જે સાન મેક્ષમાં કારણ હોય તે તેરમાની શરૂઆતે મિક્ષ કેમ નહિં ? જેના વગર અટકે જેના આવવાથી થાય, તેજ તેનું કારણ તે પછી અહીં ક્રિયાને જ કારણ ગણવું જોઈએ. વાત ખરી પણ આ અપેક્ષાએ કિયા એજ કારણ મોક્ષનું સ્થાન સર્વ સંવર અને સર્વ નિર્જરાની અપેક્ષાએ કિયા જ મોક્ષનું કારણ છે. એ સર્વસંવર નિર્જરા કેવળજ્ઞાનવાળો જ કરી