________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી લઈ બેસી જવું, ઈરિયાવહીથી યાવત્ કરેમિ ભંતે સુધી બેલી જવું તે સામાયિક છે? ચરવળે કરેમિ ભંતે તે સામાયિક બહાર નથી, પણ સામાયકની પરિણતિમાં આવતા કર્મને રોકે. આવતા કર્મ રોકવા માટે જે સામાયક કરે તેણે કેટલી વસ્તુ કબૂલ કરી? તેણે જીવતવ માનેલું હેવું જ જોઈએ. જીવતત્વ સિવાય અધિકરણ સિદ્ધાંતથી છવ વિગેરે પદાર્થો માન્યા. ચાર પ્રકારના સિદ્ધાંત
ચાર પ્રચારના સિદ્ધાંત છે. ૧ સર્વતંત્ર પ્રતિતંત્ર ૩ અલ્પગમને ૪ અધિકરણ સિદ્ધાંત. એક વાત બધાને માન્ય હોય, વાદી પ્રતિવાદી સભ્ય અને સભાસદને માન્ય હોય તે સર્વતંત્ર. સૂર્યોદય થશે કહ્યું કે બધા કબૂલ કરે. આવા સર્વને માનવા લાયક જે પદાર્થોને સિદ્ધાંત. પ્રતિતંત્ર સિદ્ધાંત એટલે જેમાં એકલે નિરૂ પણ કરનાર જ માનનાર હાય. જીવ છે એમ કહીએ તે સર્વતંત્ર સિદ્ધ ત. આ જીવને આપણે પણ માનીએ ને બીજા પણ માને. પણ જે હેતુ વસ્તુ આપણે એકલા જ માનતા હોઈએ, બીજા ન માનતા હોય તેનું નિરૂપણ પ્રતિતં સિદ્ધાંત ત્રીજે અભ્યાગમ સિદ્ધાંત, એક વાત એ પણે માનવી નથી પણ પરીક્ષા કરવી હોય તે દૃષ્ટિ ઘાલવી પડે. સાપને જે માટે દૃષ્ટિ ઘાલવી પડે. તેમ અહીં એક પદાર્થને આપણે ન માનીએ તો એક વખ ન માન કે તારા કહેવા ખાતર માની લઈએ, તે પણ આમાં આટલા દૂષણે છે. અમે ઈશ્વરકર્તા માનતા નથી, પણું માન કે કદી ઈશ્વર જગતકર્તા હેય તે જગતની કરવાની શકિતવાળાએ અમારા મનને ફેરવવાની શક્તિ ન રાખી? શું કર્યું ? એક વખત વાત લઈ લીધી, પણ માની લીધી, તેમ ન કહી શકાય. પછી દુશમન કરી ઉડાવાય. આ અભ્યાગમ સિદ્ધાંત. આમ હોય તે આમ હોય-આમ પક્ષ કરી દૂષિત કરવા માટે જે સિદ્ધાંત લઈએ તે અભ્યપગમ સિદ્ધાંત. અધિકરણ સિદ્ધાન્ત
અધિકરણ સિદ્ધાંત. વાત એક બેલે પણ એક વાતમાં અનેક વાત સિદ્ધ થાય. એક વચન માગ. તેને વચલા છોકરાની વહુ સાતમે માળે સોનાની વઈયે વલેણું કરે, તેવું દેખુ. આમા એક માગવાથી બધું આવી ગયું. તેમાં એક તુ એવી