________________
પ્રવચન ૧૬૭ મુ’
દાન આપું છું. આ શરતે થાડું પણ દાન આપે તે પણ દુષ્કર કરે છે. સર્વ ત્યાગ આવવા માટે દાન આપે છે તે દુષ્કર કાર્ય કરે છે. સાધુપણાના માલનું સીલ મારવું તે દુષ્કર
ત્યજ છે.
તમે સાદા કરી છે તેમાં હારેાના ને લાખાના સાદા કરા છે, તેમાં વીંટીની છાપ આપે! છે તે તે છાપ આપતા સીલ મારતા વિચાર કરા છે ને? કહેા એનું આખું જોખમ વેઠવું પડે છે. તેથી આટલા પાણીનું . એક રાટલીનુ છેાડવુ નથી. શટલી પાણીનું સીલ છે. અંદરના માલ સાધુપણું છે તે સીલ કાણુ મારે ? ગુંજાશ વગરના સીલ માતા નથી. અહીં છે પણ સીલ મારે છે. મેડુ વેલુ. પણ મારે સંયમ લેવાનું. આ બુદ્ધિથી જે દાન દે તે દૃષ્યજ ત્યજે છે કે નહિં. કુટુંબ ધન પર રાગ છતાં સીલ મારે છે. આમ કુટુબાદિકમાં ફસાયા છે, છતાં તેને લીધે લઈ શકતા નથી. છતાં સીલ મારે છે. આ અપેક્ષાએ સાધુ નિગ્રન્થને કાસુ એષણીય દેનારા એકાંત નિજ રા કરે અને આવુ અતિથિસ વિભાગ હાય તા સાધુપણાની નિશાળ કેમ ન ગણવી ? અંતઃકરણમાં ઉદારદૃષ્ટિ ન દેત તે સધુષ્ણાનું સીલ મારતે નહિં. આથી અતિથિ×િભાગને શિક્ષાવ્રતમાં કેમ યુ છે તેના ખુલાસા થશે.
७७
જ્યારે એ ઘડી સાધુણું ધ્યે ત્યારે માયક ગણા. બાર કલાકનેા સાધુપણાના પૌષધ ગણે. સામાયક પોષધ સાધુપણા જેવુ કઠીન છે. તા સાવાચિક છેલ્લુ લાવવુ જોઈતુ હતું. અહીં પહેલા ન ંબરમાં સામાયિક લાવી નાખ્યું. પણ સમ્યકત્વના લક્ષણમાં જોઈ ગયા કે આસ્તિકપણાને જ ઉપયાગી જે અનુકંપા તેને ઉત્પન્ન કરનાર હાય, તેમ અનુકંપા તે જ ઉપયેાગી કે જે ભવના નિવેદ કરાવનાર હાય, તેમ ભવનિવેદથી મેાક્ષની ઈચ્છા થવી જોઇએ. તે પણ માક્ષ મેળવી આપે. પેાતના પાપના ઉદયના વિચાર જે આસ્તિકતાથી કરવા જોઇએ તે ન કરતાં આ જીવના પાપના ઉદય, તેથી એના વધ થાય છે. આવી રીતે ચાર સ્થાનક માનનારાને આસ્તિકતા ન ગણાય. અનુકમાના ઉપયોગ ભવના નિવેદ્નના રૂપમાં ન થાય તા તે અનુ પા અનુકંપા નથી. તેમ ભવનિવે મેાક્ષની ઈચ્છામાં કામ ન આવે તા ભવનિવેદ નથી, તેમ શમ એ પણ સાધ્યું તેમ અહીં ચામાસી કૃત્યમાં બધામાં સામાયિક સાધ્ય છે. સામાયકને જ સાથ્ય-મુખ્ય કેમ ગણ્યું ? તે વિચારતાં સામાયક ચીજ શી ? ચરવળેા કટાસણું