________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી અને સહી કરે તે જબરૂં કર્યું ગણુએ છીએ. તે સહી કાગળ લેખણ બગાડયા તે જબરૂં નથી કર્યું, પણ જોખમકારી બધી લીધી તે જબરૂ કર્યું છે, કલાર્ક લખે, કલાર્ક હશીયાર હેય પણ તેને હાથ તેટલે ન પ્રજે, એટલે સહી કરનારને હાથ ધરે છે. તેમ સહી કરતાં જે વિચારવું પડે છે તે સહી કાગળ માટે વિચાર નથી કરાતે, તેમ અહીં લેટી પાણીની કિંમત ગણી ટૂકર કે દુન્ય જ કરતું નથી. એમ અહીં લેટી પાણી કે રોટલી આપે છે તે શું ધારીને? મેક્ષ સાધ્ય, આ રસ્તે જ મેક્ષ સાધવાને. આ રતા સિવાય સંસારમાં ખેંચી જવાના છીએ, તે રસ્તે કરવાને. જે ઘેર વેપાર ન કરે તે બીજામાં ભાગીદારી નાખે, પિતે વેપાર ન કરી શકે તે બીજામાં ભાગીદારી નાખે તે આ લેવાનું છે. આ લીધા સિવાય કલ્યાણ નથી. તે અશક્તિવાળાએ મેળવવાને રસ્તે કર્યો કે તેમાં ભાગીદારી નાખવા દે. સાધુને દાન દે તેમાં મેક્ષના માર્ગે જવાવાળામાં ભાગીદારી નાખું, એટલે મારે આ પેઢીના માલીક થવું છે. અત્યારે થઈ શક્તો નથી પણ થવું છે, અશક્તિ ટાળવા માટે બીજાને મદદ કરે છે તે મને મળે. તે અહીં આ સંવર, સાધુપણું, ત્યાગ. મેક્ષને ઘેરી માર્ગ તેમાં મારે જવું જરૂરી છે તે કઈ નિસરણું માંડું? તે આ સંયમ આરાધે તેમાં હું મદદગાર થાઉં, તે એ મદદ-લાભ તરીકે મને પણ સંયમ મળે. આ દુષ્કર કરનાર ખરો કે નહિં ? સર્વત્યાગ મેળવવા માટે દાન તે દુષ્કર અને દુષ્યજ છે.
એ ભલે એક રોટલી કે લેટી પાણી આપે છે પણ કઈ સતે આપે છે? મને સર્વવિરતિ મળે એમ ધારી જે દાન આપનાર હોય તે ચાહે એક રોટલી કે લેટી પાણી આપે તે આ સરતે આપે છે. ભલે આ ભવે કે પરભવે સર્વવિરતી મળે એ સાટે જે દાન આપે, થોડું પણ દાન આપે તે કેવા હોય ? દુષ્કર કરનારા દુત્યજ તજનારા. ત્યાગને માટે આપવું, ત્યાગને માટે જે દાનની બુદ્ધિ થાય તેને દુષ્કર કરવાપણ કેમ નહિ? મેળવવા માટે બધા દાન આપે છે. આઠ આને વ્યાજે રૂપીઆ આપે તે મેળવવા માટે બધા આપે, પણ છોડવા માટે કેણ આપે? આથી દુષ્કર ને દુત્યજ ધન ધાન્ય કુટુંબ કબીલો બધું છૂટી જાય, તે માટે આપે છે તે કેટલું મુકેલ? દેવલોક મનુષ્યના સુખ મેળવવા માટે આપનાર નીકળે પણ આ સર્વ છેડી સંવરમાં દાખલ થઈ મેક્ષમાર્ગે સંચર્યા છે, તેમ હું તે માર્ગે સંચરનાર બનું તે માટે