________________
પ્રવચન ૧૬૭ મું
કબૂલ કરાય જેથી અનેક વસ્તુની કબૂલાત થયા સિવાય છુટકે નહિં. આ અધિકરણ સિદ્ધાંત. જેણે સામાયિક કબૂલ કર્યું તેણે અધિકરણ સિદ્ધાંતથી કેટલી વસ્તુ કબૂલ કરી? પહેલાં જીવ કબૂલ થયે, નહીંતર સામાયક હોય શાનું? જીવ કબૂલ થયા સાથે જીવનું સ્વરૂપ સિદ્ધદશા કબૂલ થઈ. જીવનું સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ બે સરખા ન માને તે રોકનાર કર્મ, સમાયક કરી સંવર શાથી માનવ પડે ? જેણે કર્મ રોકવાના કબુલ્યા, સામાયક દ્વારા એ કર્મ રોકાય છે, તેમ માન્યું, તેણે સિદ્ધનું સ્વરૂપ માન્યું. હવે તે માન્યા છતાં કર્મ આવે છે કયા દ્વારાએ ? એ દ્વારા માન્યા. આરંભ પરિગ્રહ વિષય કષાય કર્મ આવવાના દ્વાર, તેમ પચ્ચખાણ ન કરવા તે કર્મ આવવાનું દ્વાર છે. જે પચ્ચખાણ ન કરવા એ કર્મ આવવાનું દ્વાર ન માને તે સામાયક કરવાની જરૂર નથી, ન કરવા માત્રથી આખા જગતે પાપનું રોકાવું માન્યું હતું તે આણે ન માન્યું. સામાયક વાળાએ કાયાથી કરીએ તો પાપ લાગે, આમ માનનારે સામાયકને અધિકારી. જ્યારે અવિરતિનું કર્મ માનેસા માયક સિવાયને બધો વખત પાપ ન કરું તે પણ અવિરતિના પાપવાળ જ છું. અહીં સમ્યકત્વની અને મિથ્યાત્વની માનતા તપાસજો. મિથ્યાત્વીની માન્યતા કરે તે ભરે. સમીતિને તે ન પાલવે, જ્યાં સુધી પાપ બંધ ન કરે ત્યાં સુધી પાપે જરાય. અહીં ન કરનારે ભેગવે, અહીં કરે તે તે ભગવે જ છે. અહીં નહીં કરનારા ભેગવે છે. એક તે પિતે કરે નહિં પણ બીજે કરે તેનું અનુદન કરે, ધનાજીની સ્ત્રીઓએ પહેલે ભવે ધનાજીએ દાન કર્યું તે વખાણ્યું છે. વખાણનારે પણ સરખે લાભ મેળવે છે. મૃગલો બળદેવજી ને સુથારના દષ્ટાંતમાં તપસ્વી બળદેવ મુનિ, હરિણી દાન કરતું નથી અને દાન કરનાર સુથાર ત્રણે પાંચમે દેવલોક ગયા. આ પણ અનુમંદનાવાળે લાભ મેળવે છે. જેમ શુભ કાર્યમાં અનમેદના વાળ લાભ મેળવે તેમ અશુભની નિવૃત્તિ ન કરે તો પણ ગેરલાભ મેળવે. તે સામાયકની જરૂર. પ્રતિજ્ઞા શા માટે ? જે અવિરતિથી કર્મ આવે છે આ માનીએ તો જ સોમાયક સફળ ગણાય. જેટલા વ્રત પચ્ચખાણ ન કરીએ તેટલું પાપ બાંધીએ છીએ. જેટલા પચ્ચખાણ કરીએ તેટલા પાપથી બચીએ છીએ, આ સિદ્ધાંત સમાયક કરનારને કરવું પડશે. આવરતિના કર્મો લાગે છે. અહીં શંકા થશે કે, પાપ કરીએ કરાવીએ અનમેદીએ ત્યાં પાપ લાગે, પણ મન વચન કાયાથી