________________
પ્રવચન ૧૬૫ મું
બીજામાં એક અદ્વૈત માને ત્યારે એક કેવળ અદ્વૈત, કેટલાક માયા કેટલા પ્રકૃતિશુદ્ધ આત્મા માનનાર, એમ વિચારતા એમના તતમાં ભેદ છે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે જે કેઈએ કંઈ સરલતાથી કહ્યું તેમાં ભૂલથી કહ્યું તેમાં તેના શિખે જ વળગી પડયા તે સ્થિતિ જન શાસનમાં ચાલી નથી. વચનમાં એક અક્ષરને કે એક પદનો પણ ફેર ન ચાલી શકે. આથી કરાતું ને કરાયું નો ભેદ પાડનારને બહાર મૂકો પડ. કરાતું ને કરાયું તેમાં ફેર પદને છે કે અક્ષરને માત્ર તેને ફેર તના કે યના ફરકમાં જમાલીને નિન્હવ તરીકે જાહેર કર્યો. તે पय अक्खरमषि असद्दहता मिच्छदिट्ठी जमालिव्ध मे ५४ है ये અક્ષર સૂત્રકારે કહેલું ન માને તે ને એક પદ કે અક્ષર સિવાય બાકીની બીજી શ્રદ્ધા હોય તે પણ તેને મિથ્યાદષ્ટિ કહે. જ્યાં આત્માના સ્વરૂપનું ગુણોનું ભાન નથી. માત્ર જીવ શબ્દ પકડી રાખ્યા. બધા સ્વરૂપે જીવને જાણવો જોઈએ. આત્મા પિતાની ઘોર પિતાની મેળે ખેદી રહ્યો છે.
સમ્યકત્વ સર્વવ્યાપક માન્યું. સર્વની શ્રદ્ધા જરૂરી ન હતા તે સર્વવ્યાપક માનતે નહિં. જીવ છે એમ કહેવાથી સમ્યકત્વ ન આવે. માટે સ્વરૂપ ખ્યાલમાં લાવી. સમ્યકત્વ પામતાં જીવનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ, માટે સિદ્ધનું સ્વરૂપ તે મારું સ્વરૂપ સિદ્ધ અને મારા સ્વરૂપમાં લગીર પણ ફરક નથી, સ્વરૂપમાં ફરક જૈનશાસન માનતું નથી. સમકતી થએલા મનુષ્ય એક વખત આ વાત સ્વરૂપ માની યે તો ફરક શાને છે ? એ બધે ફરક દેખાય છે ને નથી કેમ કહે છે ? જે સ્વરૂપમાં ફરક નથી તે ફરક શાથી પડ છે? કર્મના કાંટાએ આ બધે ફરક પાડ્યો છે. ચકખા હીરામાં બીજી જાતના પુદ્ગલે ભળવાથી હીરાને એબ લાગે છે, તેમ આ આત્માને પુદગલો લાગવાથી એબ લાગેલી છે. છોકરો ડાભડાને લઈ ફરે છે. હીરા છે. પણ છોકરો હીરાની એબ જ નથી. એબ તે નથી એને ફર કરવા પ્રયત્ન કરતા નથી. તીર્થ કદિ કહી ગયા કે શરીરમાં આત્મા છે તેથી આપણે આત્મા પોકારીએ છીએ, એબ લયમાં ન લઈએ તે એબ-ગુ વધતા છે કે ઘટતા છે, તે તે લક્ષ્યમાં આવેલ શાનું? એક દિવસ આત્માના ગુણે એકાંતમાં બેસી લખ્યાં તેમાં કર્યો તેટે છે, કેમ વધે વિગેરે વિચાર્યું ? ચાહે ધરમ પામ્યા વીસ ત્રીસ ચાલીસ પચાસ વરસ