________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી કે આંગળ કે દેરાવા જેટલું સ્થાન તેમાં ટાઈમ કેટલે? તે આંખ ઉઘડે અગર મીંચાય તેને અસંખ્યાતમે ભાગ જ્ઞાની દેખે તેમાં નવાઈ નથી. આપણે ભાગ કલ્પી શકીએ છીએ. તે અત્યારની સામાન્ય શોધમાં આટલા ભાગ કલ્પી શકે છે, તે જ્ઞાનની દૃષ્ટિ તેટલા બારીક ભાગમાં જાય તેમાં નવાઈ શી? એ જે સમય તેની જે ક્રિયા તેમાં કરાતું કર્યું કયું? સમયમાં કરાતે અને કર્યું ને કાળ ક? સમયન ભેદ નથી, નિર્વિભાજ્ય ભાગ કાળ તેને સમય કહીએ છીએ, તે કરાતું અને કરાયું આ બે ભેદ પાડવા કયાંથી? બે ભેદ પડે તે સમયપણું ન રહે. એક વાત બીજી વાત એ કે આત્માને સર્વથા અજ્ઞાનાવરણીય ક્ષય થાય છે સમયે જ્ઞાનાવરણી આદિ કર્મોને ક્ષય થાય તે સમયે કેવળ થાય કે બીજે સમયે કર્મોને મેલ થાય? પણ પરિણામ આત્માના શુભ થવા માંડયા તે વખતે તે સમયે નિર્જરા કે બીજા સમયે નિર્જ ? કર્મને બંધ નિર્જરા, જ્ઞાનાવરણીયને ક્ષય કયારે માન? સર્વ કર્મને ક્ષય ક્યારે માન? મેક્ષ ક્યારે માનવો? કરાતું કર્યું ન માને તે આ બધામાં વાંધો આવશે. સમયની બારીક દષ્ટિએ વિચારીએ તો જે સમયે કરાય તે સમયે કયું ગણાય, સમયને અંગે જે કરાતું તે સમયે જે કર્યું' ગણાય એ ન માને તે આશ્રવ, સંતર, નિર્જસ બ ધ અને મોક્ષ એક સમયના સિદ્ધાંતમાં બધા તત્વ બગડે. આ દૃષ્ટિએ જમાલિને બહાર કર્યો તે વ્યાજબી છે. જમાસિ સરખાને નિહુવા જાહેર કેમ કર્યો
કરાતું અને કરાયું આટલા ફરકમાં નિન્હવ કર્યો ને શાસનથી ખસેડયે. પણ કેટલો છે તે વિચાર્યું નથી. ન્યાયની તુલના કરે તે ગુન્હેગાર કેટલી ઋદ્ધિવાળે કે કુટુંબવાળે છે તે જોવાનું નથી, જે
દ્ધિ કુટુંબ જેવાય તે ન્યાય ગણાતું નથી. તેમ એ ક અક્ષરને સિદ્ધાંતને ફરક તેટલા ખાતર જમાલી સરખા રાજપુત્રને તેની સ્ત્રીએ હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી છે તેવાને ખસેડી નાંખે. આટલે ફેર જૈન શાસન દેખાતું નથી. આંખની અંદર રેતની કણી પણ ખમાય નહિં, આંખ નાજુકમાં નાજુક સ્થિતિ પણ ચલાવી ન શકે. તેમ જૈન શાસન આંખ જેવું છે. સિદ્ધાંત માનનારા દીગંબર ઢુંઢીયા નિકલ્ય પણ નવ તત્વમાં ભેદવાળી ન નિકલ્યું. બીજા ભેદવાળા નિકલ્યા પણ નવ તત્વમાં ભેજવાળો ન નિકલ્ય, નવ તત્વને કબૂલ સિવાય કઈ જૈન મત નથી.