________________
વચન ૧૬૫ મુ
કા
ચાક્ડા તાલવાના કાંટાથી અવેરાત ન તેલાય તેમ સુક્ષ્મ બુદ્ધિ વગર સિધ્ધાંત ન સમજી શકાય.
S.
..
.
.
મહાવીર ભગવાન કહે છે કે હેમાળે ૐ કરાતું એ કર્યું. કહેવાય. ને જમાલી કહે છે કે તે વાઢે કર્યું. ત્યારે કયુ કહીએ, આટલે જ ફેર, જે શાસ્ત્રમાં ઉંડા ન ઉતર્યા હાય ને ધાકડા તાલવાના કાંટે જે ઝવેરાત તેાલે. તેમ દુનીયાદારીની દૃષ્ટિએ તેાલીએ તેા જમાલી સાચા છે. કર્યું કહેવું, કરાતું કહેા. કર્યું" ન કહેા તેમાં જમાલી શું ખાટુ કહે છે. મહાવીર મહારાજ કરાતુ' અને કર્યું' એ અન્ને જગાએ કર્યું કહેવા માંગે છે, જમાલી કરાતું હાય તેને કરાતું કહેવા માંગે છે, ને કર્યું ત્યારે કર્યું કહેવા માગે છે. આપણી દૃષ્ટિએ જમાલી સાચા ઠરે છે. મકાન ચણાવતા અધુરા રહે છે. રાંધવા માંડીએ છીએ ને અધુરૂ રહી જાય છે. કે કામેા અધુરા રહી જાય છે, તે કર્યું કહેનાર શી રીતે ફાવવાના ? જમાલિના એ મત છે. મહાવીર મહારાજના મત કરાતું તેને કયુ કહેવુ`. હવે તમે કહેશે કે આટલામાં નિન્હેવ જાહેર કરી બહાર કાઢવા તે કેટલું બધું સાહસ ? ખરી રીતે તુલના કરો. વ્યવહાર દૃષ્ટિએ જમાલી સાથે લાગે છે, કારણુ એક જ. ધેાકડા તાલવાના કાંટે હીરા તાલાયા, ખારીક દૃષ્ટિથી વિચારે. મહાવીરનુ' કથન અને જમાલિનુ કથન જોઈ ગયા એ જોતાં ધાકડું' તેાલવાના કાંટે મેાતી તેાલનાર ભૂલ ખાઈ જાય, તેમ વ્યવહાર દૃષ્ટિથી તુલના કરવા ગયા તેમાં મહાવીરનુ કાચું ને જમાલીનું સાચુ' લાગે, પણ સમયની પ્રક્રિયામાં ન ઉતરા ત્યાં સુધી આ ખરૂં લાગે,
નિવિભાજ્ય કાળ-સમયના બે વિભાગ ન થાય
આંખ મીંચેન્ની હોય ને ઉઘડે આમાં જેટલે વખત, મીંચાએલી આંખને ઉઘડતાં કેટલે વખત લાગે ? તેમાં અસખ્યાત સમય થાય, તેના અસ ંખ્યાતમા ભાગ, જૈનાને અસંખ્યાત શખ્સ જડયા છે જેથી જ્યાં ત્યાં તેના ઉપયોગ કરે છે. એમ કહેનાર છે પણ આજની શાય પ્રમાણે તે! માનવું પડશે. વાયરલેસ અથવા રેડીયેાથી અમુક મિનીટ કે સેકર્ડમાં હઝારા ગાઉસ'દેશા પહોંચાડાય છે. એ સ ંદેશાને ઢારાવા સરકવામાં ટાઈમ કેટલેા ? કલ્પના બહાર, જ્યારે સેકડામાં હજારી ગાઉ જવાય. એક ગાઉના ટાઈમ પવે મુશ્કેલ તા એક ફર્લીંગ હાથ વેંત