________________
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પળ' વમવિ અસરઘસો મિચ્છલિટી સૂપ નિર્મા, એક પદ પણ શ્રદ્ધા ન કરે તો સૂત્રમાં મિથ્યાદ્રષ્ટિ કહેલા છે. પત્રમાં તા અ હાય પણ એક અક્ષર પણ ન રહે તે। મિથ્યાત્વી. પટ્ટની શ્રદ્ધા કરી તે અક્ષરની આપાય આવી ગઇ અને સૂત્રોમાં પદ્મ સિયાયના અક્ષર ન હાય. સૂત્રોનાં શબ્દો વિભક્તિવાલા, અક્ષર કોઈ દિવસ હાય નહિં તે અક્ષરની અશ્રદ્ધાની વસ્તુ જ નથી. ધમ્મTM મંગલમુકૢિ તેમાં પદ ન માનવાનુ' અને પણ અક્ષર ન માનવાનુ ં બનતુ જ નથી. શાશ્ત્રામાં પદ્મ સિવાય અક્ષર જ નથી. અક્ષર એકલી ચીજ મળવાની નથી. તેા અક્ષરની અશ્રદ્ધા રહેવાની કાં? પદ અગર એક અક્ષરની પણુ શ્રદ્ધા ન કરે તે બાકીની શ્રદ્ધા કરે તે પણ મિથ્યાદ્રષ્ટિ કહેવા પગુ ‘ગજપતિ'ની જગપર ‘જપતિ’ આલે તે પદ આળવ્યુ’ નથી ? ‘કમલ' અને મલ’ શુ એળવ્યું ? પદની શ્રદ્ધામાં વાંધે નથી. પણ અક્ષર એ ન માન્યા તેમાં ગજપતિનું જપતિ થયું તેમ આખા પદ અગર એક અક્ષરને જો ન માને તે તે એક પદ સિવાય બાકીની બધી વસ્તુ માનતા હોય તે તેને શાસ્ત્રકાર મિથ્યાદ્રષ્ટિ કહે છે, બધી રકમ સાચી લખીને એક જગેાપર પાંચના પાંચહજાર લખ્યા તા શાહુકાર કે ચાર ? ચારી એકને અગે પણ શાહુકારી ૧૦૦ને અંગે, આ વિચારશે તે નિણ્ન થશે કે જમાલિ કાણુ ? એક અપેક્ષાએ મહાવીર મહારાજ કરતાં જબરજસ્ત, આ વચન અપેક્ષાએ કહુ છું. મહાવીરે એકલાએ દીક્ષા લીધી, ને ૪માલીએ પાંચસે રાજકુંવર સાથે દીક્ષા લીધી, ભગવાનનુ જોર ઘરમાં પણ ન ચાલ્યુ. ભગવાનની સ્ત્રીએ દીક્ષા ન લીધી. જમાલીની સ્ત્રીએ જોડે દીક્ષા લીધી. તે પશુ હજારના પરિવાર સાથે સ્ત્રીએ દીક્ષા લીધી. આ તા દીક્ષાની વાત થઈ, બીજી બાજુ જમાલી એટલે ભગવાના કુટુંબી. પીતરાઈ તરીકે નહિ' પણ વેવાઇ તરીકે જમાઈ છે. નજીકના સમધવાળા છે. એ જમાલીને નિન્દ્ગવ તરીકે જાહેર કરવા યા હુશે તે કેટલી લેાકની બેદરકારી રાખવી પડી હશે? હજારે સાધ્વી ને પાંચસો સાધુ તેના (જમાલીના) તામામાં છે, જેની દીક્ષા વખતે કેટલા ઠાઠ હાવા જોઈ એ તે તપાસેા, પાંચસે રાજકુવર સાથે હજાર સ્ત્રી સાથે સ્ત્રી નીકળે છે. આવા સ`ખંધ છતાં દુનીયાની સગાઈ અહીં નથી, અહીં તા સગાઈ સિદ્ધાંતની છે. સિદ્ધાંત સિવાય કાંઈ સંબંધને સ્થાન નથી. તેથી જમાલિને નિન્દ્વવ તરીકે જાહેર કર્યાં, આજ કાલ આમાં કર્યું ફરક? કયું જુદાપણું ? ત્યાં વિચાર કરીએ તે માત્ર ભેદ કો નથી.
૬૦