________________
પ્રવચન ૧૬૫ મુ
હુ” પ્રતિતિથી માલમ પડે તે આત્મા
‘હુ” એ પ્રીતતિથી જે માલમ પડે તે જ આત્મા. અન્ય મતવાળા પણ ચેતનાવાળો આત્મા માને છે. આપણે જૈન કયારે કહેવાઇ એ ? હીરા કયા ગુણે ધરાવે છે. હીરામાં અવગુણ્ણા યા ? હીરાને ચાકખા કરી શકાય કે ક્રમ ? આત્માને અંગે . આત્માના ગુણે! - કયા ? ને તેવા આત્મા કર્યેા ? જો હીરાના ગુણ્ણા ન જાણે તે હીરાના અવગુણે જાણી શકશે નહિં, તેમ અહીં આત્માના ગુણ્ણાને ન જાણે તે મનુષ્ય આત્માના અવગુણાને કયાંથી જાણશે.? પ્રથમ સમ્યકત્વને અંગે કઈ શ્રદ્ધાની જરૂર આત્માના ગુણેાની શ્રદ્ધા તે કેવી રીતે જાણવી ? તેટલા માટે સિદ્ધપદની આરાધના જણાવી. સિદ્ધપદ આરાધે તે સિદ્ધમહારાજના જેટલા ગુણા તે બધા તમારા આત્મામાં ગુણા છે. જેટલા સિદ્ધ મહારાજમાં તેટલા જ તમારા આત્મામાં ગુણા છે. જેણે નિધાનમાંથી પૈસે! બહાર કાઢો. હાય તે વેપાર રાજગારમાં ઉપયોગ કરી શકે. ધન જેવુ... નીચે દટાઈ રહેલુ હાય તે ઉપયાગ કરી શકે નહિ. આપણે ઘટાએલા ધનવાળા છીએ. સિદ્ધો ખુલ્લા ધનવાળા છે. જેટલુ સિદ્ધમાં તેટલુ આપણામાં છે, એ માનીએ તે જીવતત્ત્વ માનતા થયા. જીવ પદાર્થ મિથ્યાત્વી પણ
માને છે.
એક પદની અશ્રધ્ધામાં મિથ્યાત્વી ગણાય છે.
નવે તત્વ મિથ્યાત્વી માને છે. શૈવ વેષ્ણુવ કે વેદાંતીને પૂછે કે જીવ કે જડ પુન્ય પાપ નથી એમ કાઈ કહે છે? પાપ શકાતું નથી. અધાતું નથી. તૂટતુ' નથી. મેાક્ષ નથી એમ કાઇ કહે છે? કયું તત્વ ખીજા માનતા નથી. તેા બધા સમિતી માનવા ? કાઈ ને પણ પૂછે. નવ તત્વમાં કર્યું' તત્ત્વ નાકબૂલ કહે છે ? કડા નવે તત્વને જેવી રીતે આધે તમે માના છે તેમ આધે તેઓ પણ નવે તત્વ માને છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો. ચારી એક રકમની એ ચારી, શાહુકારી ૧૦૦એ રકમની શાહુકારી હેાય તે જ શાહુકારી. ૯૯ રકમની શાહુકારી રાખી. એક રકમની ચારી રાખા તા શાહુકારી ન ગણાય. એક રકમ પુરતા ચાર ગણ્યા, ૯ રકમ પુરતા શાહુકાર ગણ્યા ? ચારી એક રકમથી બધાએલી છે, તેમ સમકિત સર્વ શ્રદ્ધાએ બધાએલુ' છે. ૯૯ પદાર્થની શ્રદ્ધ! કરી ને એક પદાર્થની શ્રદ્ધા ન કરી તે સમકીત નથી.