________________
શ્રીગદ્વારક-પ્રવચન-શ્રેણી થાવ. દાભડે લઈ ફરીએ પણ હીરા સામું જોતા નથી. રામયે સમયે આત્મા શું કરી રહ્યા છે? દુનીયામાં શબ્દ કહે તો ખોટું લાગે પણ પિતાની ઘો પિત દે છે. આ ઓભા મિથ્યાત્વ અવિરત કષાયને આધીન થઈ ગઈ. પિતાની ઘોર બેદે છે. હું મારી ઘેર બેદનાર ન બનું તે જ ભાવદયા. ભાવદયા શદ પોકારીએ છીએ. ભા વદયા વગર પરદયા ન બને તે શબ્દ પિકારીએ છીએ, પણ ભાવદયા વિચારવાને અવકાશ નથી. એના વગરની સોનીની દુકાન જામી છે. સામાયિક પોષધ વિગેરે છે સેનીની દુકાન પણ એ સનીની દુકાનમાં બધા એજાર છે, માત્ર કુલડી ખાલી છે. બાકી દુકાને પાટીયું ગાદી ભુંગળી ચીપી બધું છે. તેમ આપણે બધું જોડે છે, પણ સોનીની દુકાન સેના વગર મંડાઈ છે. ભઠ્ઠી ઉપર ને ઓબર ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. ઓઝાર વગર કમાવાતુ નથી પણ તેનું મળે ત્યારે કમાવાય છે. તેમાં સામાયિક વિગેરે મેક્ષની દુકાન છે પણ માલ ? પિતાના આત્માને તપાસ મારું સ્વરૂપ કયું? કેનાથી રોકાયું છે કેમ પ્રગટ થઈ શકે? કેટલાક મૂછોના મરદ હોય, હીંમતના મરદ ન હોય, તેમ કહેનારો ચેતનાવાલે પણ ચેતના બધી છે. ક્યાં? નહીંતર પોતાનું ઘર પહેલાં ન તપાસે કે આ પિતાને આત્મા, જ્ઞાનાવરણી આદિથી ભારે થાય તે બાજા બારની દાઢી બુઝાવી પણ પિતાની ન બુઝાવી તેમાં વળે શું? આંખ આખા જગતને દેશે માત્ર પોતાને ન દેખે
આંખ એક રત્ન જિંદગીને આધાર મુખ્ય ચીજ પણ અવગુણ દયાનમાં નથી. આખા જગતને જુવે પણ પિતાને જુવે નહિં. તેમ આપણે આત્મા આ જગતની પંચાત કરે. રેડા પાસે કે હગી તરી ગયું તે વિચાર કરે, પણ અહીં આમામાં વિષ્ટા એકઠી થાય છે તેને વિચાર કરતું નથી. આંખ બીજાને દેખે. પિતાની શોભા બીજાને દેખાવામાં ગણે પણ ત્યાં સુધી સમ્યકત્વને છેટુ છે. સમ્યકત માં હોય ત્યારે તેનું સંપૂર્ણ સ્વરૂપ ધ્યાનમાં આવવું જોઈએ. કૈવલ્ય જે રૂપ અરૂપી ધું જણાવે જેના માટે સિદ્ધની પૂજા કરું છું તે મારા આત્મામાં છે. આ. કર્મકાકાએ કેવળને કેળિયે કર્યો છે. હવે કરમને એકાવવા જોઈએ. આપણે તે ઉલટા છીએ. આત્માને દરેક સમયે બંધાતા કરમે થી કંટાળે ત્યારે સ્વદયા. આવી સ્વદયામાં ગયા વગર ચારે ગતિથી કંટાળો આવે ખરો ? જેણે પિનાનું ઘર ધ્યાનમાં લીધું નથી તે બરફીની લાલચમાં કદલી કાઢી