________________
પ્રવચન ૧૬૫ મું
૭
તપેલી લઈ આવ્યું. આ ગોળ રાશી છે જરા બદલી આપે. આટલા વરસ જ્ઞાન ગોષ્ઠી કરી હજુ સ્વાદમાં ખારૂં ખાટું તને રહ્યું, પુદગલનું કામ પુદગલ કરે, તેમાં આપણે શી પંચાત ? વાત ખરી પણ હું એ વિચારમાં નથી આવ્યું, માટે બદલી આપો, નાખ નાખ ઉકરડે. વેપલે કરવા બેસીએ છીએ. ત્યારે પેલી ભાવના શામાં ? બ્રહ્યભાવ પણ ગેળની જોએ ખેળ ખપાવે છે. તેમાં બ્રહ્યભાવના માટે મોક્ષ માનવાનું યેય ચુકાઈ ગયું. માટે આસ્તિકતાનું ધ્યેય અનુકંપા, તેનું નિર્વેદ, તેનું સંવેગ ને તેનું શમ, જે અનુક્રમે સાધ્ય-દષ્ટિ નહીં રહે તે અભવ્ય માફક સાધ્ય ચુકીશું. આ કારણથી કાર્ય પ્રધાનતા ગણ સાધ્યની મુખ્યતા ગણું સમાદિકને અનુક્રમ કહ, તેમ અહીં પણ સાધ્યને પ્રથમ નિર્દેશ કરે છે તેથી સામાયિક એ નવ કૃત્યમાં સાધ્ય. અહીં સામાયિક આશ્રવ બંધને દૂર કરવા ને સંવર નિર્જરા કરવા રૂપે તેનું સ્વરૂપ છે, તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૫ મું
શ્રાવણ વદ ૮ ને રવિવાર શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે બતાવતાં બધાં કાર્યોમાં પહેલાં સામાયિકાને સ્થાન કેમ આપ્યું? દેવપૂજા કરનારે સામાયિક વિગેરે કરી શકતું નથી ને પ્રથમ અભ્યાસમાં દેવપૂજા હોય છે. તે કિયાને અનુક્રમ પ્રથમ લીધે નથી. તે જેમ સમ્યકત્વમાં ઉત્પત્તિને કમ કર્યો? સમ્યકત્વના લક્ષણમાં પ્રથમ આસ્તિકય ઉત્પન્ન થાય પછી અનુકંપાને સ્થાન છે. અને દિવ્ય ભાવ અને પ્રકારની અનુકંપા ઉતપન્ન થઈ હોય પછી ભવ નિર્વેદને સ્થાન છે. દ્રવ્યદયા હોય તે માત્ર દુર્ગતિનો કંટાળો આવે, તીર્થંચની પરાધીનતા અને દુઃખથી ડરે પણ મનુષ્ય અને દેવગતિની ચાહના કરે. તેની ચાહના કરે તે કહેવું પડે કે ભવનિર્વેદ થયો નથી. પણ દુર્ગતિ નિર્વેદ થયો છે. ભવ કેનું નામ? ચારેગતિનું નામ ભવ છે. નરક અને તિર્યંચગતિનું નામ ભવ નથી. એકલા દ્રવ્ય દયામાં જનારા ભાવદયાનું લક્ષ્ય જેને નથી, ભાવદયા શી ચીજ છે તે પણ કેટલીક વખત સમજવામાં હોતું નથી. દ્રયદયા સહેજે પ્રચલિત થઈ શકે છે ને સહેજે સમજાય છે. પણ ભાવદયાની સમજ મુશ્કેલ છે.