________________
પદે
શ્રીગમેદ્વારક-પ્રવચન-શ્રેણી અનુકંપા ભવનિર્વેદ માટે થવી જોઈએ.
આ સાધ્યમાં ન રહ્યો હોય ને જે પરદયા કરે તે સાધ્ય ચુકેલે છે. તેમ દયા કરીને આપણે સાચવીને ઉતરવું. હું કરમ ન બાંધું, આવી ભાવદયા થઈ, પણ પાછલી વખત કયું નિયાણું. બહ્મદત્ત પહેલાં સાધુ પણું પાડ્યું તે ખામી વગરનું, પણ આગળ સાધ્ય ચૂક. ચારે ગતિથી તમામ પોગલિક વસ્તુથી આત્માને વૈરાગ્ય આવો જોઈએ. એ માટે દયા છે. પિતાના આત્માને ચારેગતિથી મમતાભાવ ઉડી જાય પણ એને ઉપગ આવતે ભાવ રાજ્યાદિક મળે, આ માટે દ્રવ્ય કે ભાવ અનુકંપાને ઉપયોગ નિદ માટે જ થ જોઈએ, ચારેગતિથી કંટાળે લેઈ શુન્યવાદમાં ઉતરી જાય તે નહિં, પણ ચારેગતિથી બહાર આ દ્રવ્ય દુખ નથી. જ્યાં જન્મ મરણ રોગ શોક નથી એવું એક જ સ્થાન છે. તે જ મને મળે. આ દ્રવ્ય ભાવ દયાવાળે ભવથી કંટા હોય તે તેને મોક્ષને જ ઉદેશ હોય. આ સંવેગવાળો કઈ લાઈનમાં હોય ? શમમાં. મોક્ષ અભિલાષાને ઉપયોગ કરે તે જ સાધ્ય ટકે. મેક્ષ મેળવે જોઈએ. ઉદ્યમ કર્યો પણ લવાભાઈ જેવું થાય તે કામ ન લાગે. લવાભાઈનું બ્રહ્મ જ્ઞાન
એક વેપારી જ્ઞાનની જબરી વાત કરે છે. લવાભાઈનામ છે. તેના ગઠીયાને બહાર ગામ જવું છે. હવે તેની સ્ત્રી કહે છે કે ગોળ લાવી આપીને જાવ. બાયડીને રૂપીઓ આપે, તું લઈ આવજે. હું બાઈડી જાત શી રીતે લાવું? તારે ભાવ પૂછ નહિ, માલ જે નહિ. લવાભાઈને ત્યાં જ જે, દુકાનની પડેખે ઉભી રહેજે. તે છોકરા પાસે ગોળ કહેવડાવજે એટલે ગેળ આપશે. પેલી બાઈ આવી તપેલું મૂકયું, લવાભાઈએ વિચાર કર્યો કે જનામાં જુને ગાળ આપીશ તે બેલે તેમ નથી. કડો થઈ ગએલે એ રાશી ગોળ તેની આપે. પેલીએ શાકમાં ગોળ નાખે. ગામડેથી પાછો આવી ઘણી શાક ખાય છે. ખરાબ સ્વાદ આવવાથી વાળ ઉંચા થવા લાગ્યા. ધણીએ મસાલે તપાસ્યા. ળ જોઉં પણ ક્યાંથી લાવી છે? લવાભાઈને ત્યાંથી લવાભાઈને ત્યાંથી? તેમાં શું તપાસવું છે. ખરી તપાસ તે ગેળમાં રામાયણ હતી. પેલે વિશ્વાસવાળે પણ લવાભાઈને ત્યાંથી લાવી હતીને? પણ એ બિચારા બ્રહ્મ જ્ઞાની પુરૂષ તેને શું આપું છું તે વિચાર નથી. ત્યાં સુધી પિલાના મનમાં બપરની વખત