________________
પ્રવચન ૧૬૪ મું
પપ લક્ષમાં લે. વાદી પણ પિતાનું છેટું સાધ્ય સિદ્ધ કરવા જે પુરાવો આપે તે બનેને માન્ય હોવો જોઈએ, કેરટમાં પુરાવો રજુ કરાય તે બનેએ કબૂલ રાખવું પડે. સમ્યકત્વ રહિત મોક્ષ ન પામે તે માનવામાં અમને અડચણ નથી. ચારિત્રથી રહિત પણ મેક્ષે જાય છે. દર્શન રહિત મેક્ષે જતા નથી. એ માનવામાં અમને અડચણ નથી. આખી ગાથા માન્ય છે. પણ દિમાન =રાત જલ હેતું છે તેમાં વધે નથી. પણ જળ એ હેતુથી અગ્નિ સાધવા માંગે છે. જલ દ્વારાએ અગ્નિ સાધવામાં વાંધે છે, તેમ આ ગાથામાં વાંધો નથી. પણ વચમાં અક્ષર ઉમેરી સાધ્ય સાધી જવા માંગે છે. આ ગાથાને ઉપગ ચારિત્ર ચૂકવવા માટે કર્યો
એના મતે અર્થ , સમ્યકત્વથી જે ભષ્ટ તે મેક્ષ માર્ગથી ભ્રષ્ટ છે, એના મતે પૂછીએ કે જ્ઞાનથી ભ્રષ્ટ તે મેક્ષ માર્ગથી ભ્રષ્ટ ખરો કે નહિં? એને તે માત્ર એક બાજુ પકડવી છે. જ્ઞાન અને ચારિત્ર રાહત કયા મેક્ષે ગયા ? હવે કિન્નતિ જાળદિયા કહ્યું. પણ આપણે કદાચિત ચારિત્ર રહિત મોક્ષે જોઈએ. કદાચિપણું કાઢી નાખ્યું છે. શા માટે? ચારિત્રને ચૂરે કરવા માટે, ચારિત્ર લેવાની કંઈપણ જરૂર નથી. કેમ કે fasણંતિ પણ દિવા ચારિત્ર ન હોય તે પણ મોક્ષે જવાય છે. આ ચારિત્ર પદ મેક્ષને અંગે આવશ્યક નથી ત્યાં ઉતાર્યું. માટે ચારિત્ર મેક્ષમાં અકારણ છે. તેથી ચારિત્રની જરૂર નથી. એ આકરિમક સંગે ચારિત્ર રહિત ક્ષે જનારા તેનું આલંબન લઈ ચારિત્ર ઉડાડ્યું અને સમ્યકત્વ પકડી રાખજે. તેથી સમ્યકત્વરહિત હશે તે કઈ દિવસ મેક્ષે નહિં જાય, માટે દર્શન પકડી સંતેષ રાખજે. આ ગાથા ચારિત્રના ખંડન માટે ઉપયોગમાં લીધી. તે માટે આવું બોલનાર જૈનશાસ્ત્ર બહાર છે. કિસિ ત્તરક્રિયા આ વાત દ્રવ્યચારિત્રને અંગે છે. તેથી દર્શનપક્ષની આ ગાથા ગણી છે. જે મેક્ષના કારણ તરીકે એકલા દર્શનને માને છે. તેથી તેમ માનનાર જૈનશાસન બહાર ગણીએ છીએ. હવે વિચારો. એકલા જ્ઞાન-દર્શન મેક્ષ આપશે? છેલ્લા બે સ્થાનોને બરાબર માને છે. પણ તેને ઉપયોગ ચારિત્રથી ચુકાવવામાં કર્યો, એને ઉપયોગ પોતાના આત્માને મેક્ષમાર્ગે જોડવામાં, કરમચી બચવા માટે જે વિચાર કરાય તે ભાવદયા, તે સ્વદયા વાસ્તવિક. પર દયા સ્વદયા વગર બને નહિં.