________________
૫૪
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી
આવ્યા ત્યારથી મોક્ષની સેરટી પાકેલી છે પણ મુદત છે. કેટલાકને કી મુદતે ને કેટલાકને લાંબી મુદતે સેરટી પાકવાની. કેઈ જી કઈ પુદ્ગલ પરાવત સુધી આવડ જાવડ કરે. કેટલાક ટૂંકી મુદતમાં મે જવાના. આથી એક વાત નક્કી થઈ કે આપણે મેક્ષે જવાનું જ છે. તે મોક્ષ કયારે મળવાનો ? સમ્યગદર્શન જ્ઞાન સાથે ચારિત્રની આરાધના કરશે નહિ ત્યાં સુધી મોક્ષ પામવાને નહિં. આપણને મોક્ષ મેળવે છે પણ લગીર ખાસડા ખાવા બાકી છે. મોક્ષ મેળવ નક્કી છે. આ સિવાય મોક્ષ મળવાનું નથી. તે હવે વિલંબ શાને ? અત્યારથી મેક્ષ માગે જવાતું નથી. એ વિલંબ શાને? એક જ વાત, વચમાં ખાસડા ખાવા બાકી છે. તે ડાહ્યો થઇ પહેલે જ ઉપયોગ કરને? મા વિચાર કેણે કર્યો? સદુપગ કેણે ? મેક્ષ છે તેને ઉપાયોને સદુપયોગ કોણે કર્યો? આ આસ્તિકતાના છેલ્લા બે ઉપાયો સદુપયોગ. હવે બીજે શું વિચારે છે? જ્યારે ત્રસ થયા છીએ, ભવ્ય છીએ અને મે જવાના છીએ, મેક્ષના સાધને મળવાના છે. આ બે વસ્તુનો ઉપયોગ કયાં કર્યો ? અત્યારે વિષય સુખ ભેગવવા દે, જ્યારે ભસ્થિતિ પાકી જશે ત્યારે આપ આપ મે ક્ષ મળી જશે, માવુ માનનારે છેલ્લા બે સ્થાનકે માન્યા છે. મેક્ષ માળે, મેક્ષના કારણે માન્યા તેને ઉગગ કયાં કર્યો? આ સ્થિતિ ચલાવી લેવામાં ઉપયોગ કર્યો? મરૂદેવાનું દષ્ટાંત આશ્ચર્યમાં મૂકયું, ત્યાગની જરૂર નથી–એમ માનનારા તે મેટા પામતા નથી ને પામશે પણ નહિં, ત્યારે મેક્ષ માળે, મેક્ષના કારણે માન્યા તેનો ઉપયોગ કયાં કર્યો? ત્યાગથી દૂર રહેવામાં, આમદયાનું લક્ષ્ય જ ન રહ્યું, મોક્ષ ને તેને ઉપાયે કારણે માન્યા છતાં ભાવદયામાં સાધ્ય ન રહ્યું તેવા તે રખડી ગયા. તેથી આવશ્યક નિયુક્તિકારે કહ્યું કે
दंसण भट्ठो भट्ठो, इंसणभट्ठस्स नत्थि निव्वाणं ।।
सिझंति चरण रहिया, दंसण रहिया न सज्झंति ॥१॥ આ સમ્યકત્વભ્રષ્ટને મેક્ષ નથી. ચારિત્રરહિત મોક્ષે જાય છે પણ સમ્યકત્વ રહિત મોક્ષે જતા નથી. સમ્યકત્વથી ભ્રષ્ટ તે મોટા માર્ગ બહાર. ચારિત્ર રહિત મોક્ષે જાય છે. ને સમ્યકત્વ રહિત મેલે જતા નથી. આવું કહેનારા જૈન શાસનની બહાર છે. આજ ગાથા આપણે પણ સાક્ષી તરીકે કહીએ છીએ, શું જોઈને કહીએ છીએ. વાત લગીર