________________
પ્રવચન ૧૬૪ મું
કરમ પવિત્ર હશે તે તે પવિત્ર રહેશે પણ આ કોણ વિચારે છે જે અનુકંપાનું સાધ્ય ચૂકી ગ છે, તે વિચારે, જે પગ નીચે મારે તેને પાપને ઉદય વિચારે તે બધા આસ્તિકતાવાળા તે ખરાને? વિચારો સાધ્ય શૂન્ય આસ્તિકતાને ઉપયોગ છે. જે જીવ પુણ્ય પરભવ કર્મનો ઉદય ન માને તે આના પાપને ઉદય એમ નહીં બેલે, આસ્તિક્તા વગરને પાપ કરાણે મૂકી વાત કરશે. પણ અનુકંપાના સાધ્યને ચૂકેલા આમ બેલે. તે આસ્તિકતાના ઉદ્દેશવાળે નહિં બોલે. આંધળા ખાડામાં પડયે પણ દેખનારની શી ફરજ ? શું કરવા આંધળે થયે? આંધળી થયે તે લેતે જા, આમ કહેવાય નહિં, માટે પ્રયત્ન જરૂર કર, માટે એનું આયુષ્ય આવી રહ્યું હોય તે એને બચાવવાના પ્રયત્નવાળે લાવ્યું મેળવે જ છે. હું આ પાપની પ્રવૃત્તિ ન કરૂં, એમ ધારનાર જરૂર લાભ મેળવે છે. એના નસીબમાં ગમે તે હોય પણ બચાવવાની બુદ્ધિવાળો જરૂર લાભ મેળવે છે. આસ્તિતાને ઉપયોગ કરનારો આ જીવને પાપને ઉદય કહેનારે શું કરવા આસ્તિતા વિચારે છે? ઇન્દ્રિયના પિષણ માટે પણ અનુકંપામાં વિચારવું જોઈએ કે મેક્ષ છે. મેક્ષના ઉપાય છે. તેમ ભાવદયામાં મોક્ષ છે, તેના ઉપાય છે તે માન્યા. પણ કહીએ કે એને વૈરાગ્ય થયો તે બે મહિના મેડો ચારિત્ર લેશે. આત્મામાં વસ્યું છે તે ત્યાં ભાગી જવાનું છે? આ ઉપયોગ રોકાણમાં થયો. ભાવદયામાં જે ઉપયોગ થવે જોઈએ તે ન થયો. પિતાના આત્માને અંગે ભવ્ય જી જાણે છે કે મેક્ષે જવું જ છે. મનુષ્ય પંચેન્દ્રિયમાં એક પણ જાતિ ભવ્ય હોય નહિં. જાતિ ભવ્ય ક્યાં હેય?
જાતિ ભવ્ય કયા? ભવ્ય કહેવાય ખરા પણ મેક્ષ પામવાના જ નહિં. તે માત્ર નિગોદમાં-વનસ્પતિમાં જ હોય. બીજી જગાએ જાતિ ભવ્ય હેય નહિં. ત્રપણામાં જાતિ ભવ્ય હોય નહિં, જે ભવ્ય જીવ નિગોદમાંથી વનસ્પતિમાંથી એકેન્દ્રિયપણામાંથી બહાર નિકળે તે મેક્ષે જવાને જવાને જવાને જ, જે ભવ્ય છે તે નિગાદપણું છોડી બસપણુમાં બહાર આવ્યું છે તે મોક્ષે જવાને. એકેન્દ્રિય નિગોદપાવ્યું છેડી ભવ્ય હોય ને ત્રસમાં આવે તે ભવ્યા, જે ત્રસપણું પામ્યા તે મોક્ષે જવાને. એવા અનંતાનંત જીવે છે કે જેને ત્રસાદિક પરિણામ સામગ્રીના અભાવથી થયા નથી. આપણે ભવ્ય છીએ ને બેઈન્દ્રિયપણામાં