________________
પર
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણું
સાધ્ય શુન્ય આસ્તિક્તાના કુતર્કો
જેણે બટાટાને પાપને ઉદય વિચાર્યો તેણે જીવ માને છે. એણે જીવ, કર્મ, નિત્ય, ભેંકતા એ બધું માન્યું છે, જીવ નિત્ય માન્ય છે, કર્મ તેને ભોગવવાના માને છે, પણ ચારે સ્થાનને ઉપગ શામાં? આ ચાર આંગલની લુચ્ચી જીભ-દલાલણ તેનું જ તેફાન છે. વેપારીને અને ઘરાકને કશું નથી. તમે હાથમાં લુખે રોટલે લઈ શકે છે, પેટમાં ભાત કે લુખા રોટલાને પચાવી દે છે. આ વેપારી દેનાર ને ઘરાક પેટ છે. તે વેપારી ને ઘરાકમાં કશું નથી. પણ આ લુચ્ચી દલાલણ એવી છે કે મારા જે ખીસ્સા તર કરવામાં આવે તે સદે થવા દઉં, નહિંતર હાથમાં લીધેલું અગર મેંમાં મૂકેલું પણ ઉતરવા ન દઉં, આ દલાલ લાલ ન થાય તેમાં, એવી જીભને પિષણ કરવામાં આ બટાકાના પાપને ઉદય. ઉપયોગ બારેબાર કર્યો, ચારે માન્યા. જીવ, જીવનિત્ય, કમરને કર્તા કર્મ જોગવવા પડે છે. નહિંતર આના પાપને ઉદય એમ બોલી ન શકે. આ ચારે સ્થાનિક માને છે, પણ એને ઉપગ દલાલણને ખટાવવામાં, દયામાં નહિં. માટે આસ્તિકતાને ઉપગ અનુકંપા રૂપી સાધ્યમાં કરો. તમે આશ્રવ પિષણમાં જીભના સ્વાદમાં ઉપયોગ કર્યો. ઉઠાવી લાવે છે ને બેલે છે કે મારું પહેલે ભવે ન જોયું હતું તે મને લાવવાનું મન થતે જ નહિં. બીજાને ઘેરથી ન લાવવાનું મન થયું ને તેના ઘેરથી કેમ લાવવાની બુદ્ધિ થઈ? જીવ મા, નિત્ય માન્ય, કર્મ કરવાવાલે, કમ ભેગવવાવલે માળે, પણ સાધ્ય કયું નક્કી થયું? ચેરી તેમ દરેક પાપમાં સમજે. કોઈને મારવાને વિચાર થયા તે પહેલે ભવે મને માચો હશે તેથી મારવાને વિચાર મેં કર્યો, મારે વિચારવાની જરૂર નથી, જેવાં એણે કર્મ કર્યા હશે તેવું ફળ બેસે. એણે કરમ નહીં કર્યા હશે તે મારા પર આવશે તે પણ નહિં મરે. આ આતિકતાને દુરૂપયેગ, હિંસા છોડી છુટતી નથી આ જીવ છે તમે રસ્તે ચાલ્યા જાય છે, આ જીવ મરવાને છે તે તમે બચાવવાને વિચાર કરશે તે તે મરવાને જ છે. મરવાને વખત નથી, તે આપણુથી મરવાને નથી, તે ન મરે, હિંસા ન થાય, તે મૂર્ખ વિચાર કરે. એના કર્મમાં મરવાનું છે, તે તમે ગમે તેટલે ઉદ્યમ કરે તે પણ બચવાને નથી. બચાવવાની બુદ્ધિને નકામી ગણ. તે હિંસા છોડવાના વા તે પણ લવાર છે, બચાવવાનુ બચાવનારને આધીન નથી. સામાન