________________
પ્રવચન ૧૬૨ મું
ઉપગાર કરે તે કીંમતી કે જીવજીવનને જોઈતા ઉપગાર કરે તે કીંમતી? એથી આગળ ચાલીએ તો જડ જીવન બચાવી કેટલા ગુણે બચાવવાના? અને જીવજીવન મેળવી આપી કેટલા ગુણે ઉભા કરવાના?
એક જીવની ભાવદયા આગળ ચૌદરાજલકનીક દ્રવ્યદયા હિસાબમાં નથી
આખા જગતના ક્ષાયશમિક ભાવ એકઠા કરી ને એક જીવને ક્ષાયિક ભાવ તે આગલ મૂકો, દ્રવ્યદયા માત્ર ક્ષાપશમિક ભાવને બચાવ, આ ભાવદયા ક્ષાયિક ભાવને ઉત્પન્ન કરનાર, હવે આ બેનું આંતરૂં તપાસ, તમને નિશ્ચય થશે કે એક ભાવદયા આગળ ચૌદ રાજકની દ્રવ્ય દયા હિસાબમાં નથી. સમ્યકત્વની જડ અહીં છે. ભાવદયાનું અથાણું અને ઓળખાણ કરો. તમે અહીં કેમ આવ્યા છે? તમે તપેલા લે ઢાના ગોળાના જેવા, તમે અહીં આવતા ઈસમિતિ કેટલાએ પાળી? હવે ભાવદયાને દ્રવ્ય દયા કરતાં વધારો નહિં તે અહીં આવવામાં ભૂલ કરી, તમે એક ભગવાનના વચનની વધારે કિંમત કરી. તમે સાધુને વહેરાવે. સાધુ સામે જાવ તેનું શું કહે છે. સૂત્રકાર કહે છે કે અસુકતું કરી સાધુને વહોરવે તેમાં અ૯૫ પાપ, બહુ નિર્જરા. એ સૂત્ર કયારે સાચું ઠરે ? જ્યારે દ્રવ્ય દયા કરતાં ભાવ દયા અધિકમાને છે, અફાસુક, અનુષણીય વહેરાવવામાં દ્રવ્યદયાની મુખ્યતા રાખી હોય . હું ભગવાનની વાણી સાંભળું ને કલ્યાણ થાય એટલા ઉદ્દેશથી ઉપાશ્રયે જાય તે પણ ભાવદયા થનારી હોવાથી અસમીતિએ જાય તે પણ તે કરતાં અધિક છે. અસુઝતું અફાસુક વહોરાવે તેમાં અલ્પબંધ બનિર્જરા કેમ કહી? ભૂખની વેદના ક્ષણવાર માટી, પેલા જીવને ઘાણ નિકળી ગયા, તેમાં અ૫ બંધને બહનિર્જરા કેમ નહી? એમાં ચૌદ રાજલકની દ્રવ્યદયા કરતાં એક જીવની ભાવદયા જબરજસ્ત છે. કેમ કે સંયમને ટેકો ક્ષણિક ભાવદયાને અંશ છે. આજ વાત તમારામાં . ક્ષણિકભાવ દયાનું પેષણ પણ દ્રવ્ય દયા કરતાં ઘણું ચડીયાતું છે.
તમે પૂજા કરતાં પાણી ઢળે, વનસ્પતિને કલામણું કરે ત્યાં જે દ્રવ્યદયાને આગળ કરો તો પૂજાને પરિહાર કરે ૫ડે. આથી પૂજાના પરિહારવાલા ભાવયાને આગળ કરે તે પૂજાને પરિહાર કર