________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
પડે. આથી પૂજાના પરિહારવાલા ભાવદયાને લાત મારે છે, જે સમ્યકત્વની મૂળજડ છે. શ્રાવક છકાયના જીવને જીવ માને છે. કહે ચૌદ રાજકની દ્રવ્યદયા કરતાં ક્ષણિક ભાવદયાનું પિષણ જબરજસ્ત છે. આથી તીર્થકરે ગાઢ હિંસા થઈ છતાં આચરણ રૂપે ગાઢ હિંસાને અનુમોદન આપ્યું. સૂર્યાભ સરખા દેવ આવે, એક જે જન સુધી વાયરો વિકુવી કાંકરા પત્થર ઘાસ બધું ખસેડી નાખે, એ વાયરો કેવા જેરવાળો હોવું જોઈએ. પછી એક જોજનમાં પાણી છાંટે, સમવસરણ કરે તેમાં ભગવાન બેસે છે. કેમ બેસે છે ? આવા મહાપાપના કાર્યને ભગવાન ટેકે કેમ આપે છે? ભગવાનને ઉપાડી દેવતાએ બેસાડયા નથી. બીજી વાત એકે એ જે કરે છે તે પહેલાં તીર્થકરને માલમ પડ્યું છે કે મારે માટે કરે છે, પહેલા આભિગિક દેવતાઓને મેકલ્યા છે. પછી વંદણું કરી સમવસરણ કર્યું છે. તમારી દ્રવ્ય દયાની અપેક્ષાએ તીર્થંકર મોટા હિંસક ગણાય. ક્ષણવાર દેશના સાંભળે તેટલે વખત ભાવદયા હેવાથી
અમારે વાંધો નથી, પણ પૂજા પ્રભાવના વખતે ભાવદયા કીંમતી નથી. તેમને વિચારવાનું છે કે ભાવદયાની જડ કયાં છે? મોક્ષ છે, તેના ઉપાસે છે. આ બે વસ્તુનું માનવાપણું. હું ભાવમાર્ગને શા છું તે ચંદનના લાકડાની માફક મારે બીજાને સુગંધી કરવા જોઈએ, ચંદનને છેદીએ ભેદીએ બાળીએ ને ઘસીએ તે પણ સુગંધ આપે, તેમ આપણે મરણત વખત હોય તે પણ ભાવદયાને સંકાર ભુસાવે ન જોઈએ. સર્પ મટીને કુલની માળ કયારે થઈ હશે?
તમે નવકાર ની વાતમાં સાંભળે છે કે ધણીએ બાયડીને કહ્યું કે ફૂલની માળા અમુક જગો પર છે, ત્યાંથી લાવ. આ વચન સ્ત્રી ઉપરના શ્રેષને લીધે સર્પ જે જગે પર છે ત્યાંથી ફૂલની માળા લાવવા રૂપે કહેલ છે. તમે ઘરના કામ કરો છે ને કરાવે છે. પણ આ સ્ત્રીને માળા લેવા જતાં નવકાર કઈ દષ્ટિએ સૂઝ હશે ? જ્યાં ઘર છે. રાત દહાડો રહેવાનું છે, ત્યાં ભય ? ઘરના દાદરા અંધારી રાત્રે ઉતરે છે તેમાં ભય લાગતું નથી, તે પરિચય થયે હોય ત્યાં ભય નથી. એવી જગે પર ભય હોય તો માત્ર એટલે ભય હોય? દહાડે ભય કેટલે હોય? એટલા ભયમાં જેણે નવકાર યાદ કર્યો તે કેવી સંસ્કારવાળી સ્થિતિ હાવી જોઈએ? આવા નજીવા ભયમાં નવકાર ઘેર કેટલે યાદ કર્યો? તમને