________________
४२
શ્રીગમેદ્વારક-પ્રવચન–શ્રેણી
અને એક જીવને પ્રભુ માર્ગે આણો. આ બે ફળમાં એક જીવને માર્ગે આણવાના ફળની આગળ પહેલું ફળ હિસાબમાં નથી ગીર ચકિતથી જોઈ લે. ચૌદરા જેલેકને અભયદાન આપે એટલે ફક્ત મહેતલ મેળવી ઘો. અમર પટ્ટો કરી શકે તેમ નથી. જ્યારે માર્ગમાં મા એટલે ખરેખર અમર પટ્ટી મેળવી આપ્યું. આ મહેતલ ને : અમરપટ્ટો કેમ? તમે એને બચાવ્યા એટલે થોડી મુદત પછી એનું એ જ અને માર્ગમાં આવેલ તે ભવે અગર ત્રણ વે કે સાત ભવે મોક્ષે ગયે. મોક્ષે જે જીવ ગયે તેને મરણ કેટલા ? એકેય નહિં. કયાં સુધીનું મરણ રેકાયું? સર્વકાળનું, કહો એકને માર્ગે આ તેમાં તેનું સર્વ કાળનું મરણ રોકાયું. પેલામાં તે અમુક મુદતની મહેતલ. બીજી વાત. આ જીવને માર્ગે આપ્યો તે બીજાને માગે આણે તે ? ભૂલા પડેલા સાધુએ નયસારને ધર્મમાર્ગે ચડાવી અનેક મરણેથી બચાવ્યાં.
જંગલમાં ભૂલા પડેલા નિરાધાર થએલા જેને પિતાના પ્રાણના સાંસાં છે. નયસારના ભાવમાં જે સાધુઓ મલ્યા છે. કેવા સાધુ મલ્યા છે. જંગલમાં ભૂલા પડેલા એવા ને પોતાના દ્રવ્યપ્રાણા પણ સાંસા છે, નિરાધાર છે. એમ માને કે અટવી ઉતરી આવેલા છે ત્યાં એ મળી ગયા. આવા સાધુએ એક નયસારના કાનમાં જિનેશ્વરની વાણી નાખી, તેનું પરિણામ એ જ વાણીના પ્રભાવે પોતે માર્ગ ઉપર આવ્યા ને મરીચિના ભાવમાં લાખે રાજકુંવરને તાર્યા. પરંપરાએ રણ જંગલમાં ભૂલા પડેલા એવા સાધુ યાવતું મહાવીરપણું તરીકે તીર્થકર થયા. આખું શાસન પ્રવર્તાવ્યું. કેને પ્રભાવ? જેને પ્રાણુના રસમાં હતાં તેવા ભટકતા મહાત્માને પ્રભાવ, તેને સર્વકાળનું અમરણ મહ્યું. વળી બીજા કેઈને સર્વકાળનું અમરણ નિપજાવે. ચીદરાજલોકની દયામાં માત્ર મેતલ હતી, અહીં માફી છે. અહીં બીજા જી જે માગમાં આવે તેમાં પણ પેલો કારણ ગણી શકાય. તે અભયદાન દેનારે અથવા દ્રવ્યદયા કરનારે ફાયદે શરીરને ખાળીયામાં કર્યો. પણ દાભડે સુધારે તે સારો કે હીરો મુધારે તો સારે? અભયદાનને પ્રભાવ જડ જીવનમાં અને માર્ગ સમજાવાય તેને પ્રભાવ આવામાં, તરવજ્ઞાન કરાવી માર્ગે લવાય તેને પ્રભાવ આત્મામાં, તે જડ જીવનને જોઈતા