________________
પ્રવચન ૧૬ર મું
અને વૈયાવરા એ શુભ કર્મ બંધાવનાર છે એ વાત ખરીને? તેને ઉપદેશ શાસ્ત્રકાર કેમ આપે છે? વિનય વૈયાવચ્ચ એ ઉંચોત્ર અને શાતાનું કારણ છે. જે પુન્યના કારણો વિગેરેને ઉપદેશ ન હો એઈએ તે કહો કે પુચ પ્રકૃતિ બંધાઈ જાય માટે તે ઉપદેશ ન દે. આવું શાસ્ત્રકારને ઈષ્ટ નથી. શાસ્ત્રકારને અનિષ્ટ કયા રૂપે છે? પા૫ પ્રકૃતિ બંધાય નહિ અને આત્માના ગુણ હણાય નહિં. તેથી સાધુની અપેક્ષાએ મહાવ્રત ધારા કર્યા. સાધુ પાણી લઈ જાય છે. તરસ્યા હોયને કઈક માગણી કરી. આ જગાએ આપે તે પુન્યબંધ થાય પણ આની અનુમેદના કરે તે મહાવ્રતને ભંગ થાય. તેવી સ્થિતિમાં પુ બંધ ભલે ઈષ્ટ ન હોય પણ પુન્ય બંધના કારણ તરીકે એકલું વર્જવા લાયક ગણતા નથી. વંદનથી નીચગોત્ર ખપાવે, ઉંચગોત્ર બંધાવે, તેને પણ ઉપદેશ ન કરે. શાસ્ત્રક રને મુદો જયાં મહાવ્રતને બાધ હોય ત્યાં પુન્ય બંધ અનિષ્ટ, પણ સામાન્ય દરેક જીવોની અપેક્ષાએ પુન્યબંધના કારણે તરીકે છેડી દેવું એ વિધાન નથી, તેથી સંયમને સંવરમાં ને તપને નિર્જરામાં લઈ જઈએ છીએ. ભાવદયા અને તેની પ્રધાનતા કેમ?
જે બીજા પ્રાણીને દુ:ખી દેખી બચાવવાને વિચાર થશે, તેથી અશાતા ન બ ધારા. બંધાઈ હોય તે ઓછી થાય અને શાતાને બંધ થાય. અહી શાતા નામે કર્મને બંધ ન માનતા હોય તે દ્રવ્યદયા કરવા કોણ જાય? માટે દ્રવ્યદયા, જીવ છે, જીવ નિત્ય છે. કર્મ કરનાર છે. ને જીવ કર્મ ભોગવનાર છે. આટલી માન્યતા હોય તે જ દ્રવ્યદયા કરી શકે. બાકીના બે સ્થાનકે કયા? મેક્ષ છે અને મેક્ષના ઉપા છે. આ બે સ્થાનકે ભાવદયાની જડ અને તે ધ્યાનમાં રહેવાથી જે જીવને કર્મ બંધનમાં આશ્રવમાં મિથ્યાત્વમાં પડેલે દેખે ત્યાં ભાવદયા વાળાને એ વિચાર આવે કે કેવી રીતે આ જીવ મેક્ષના રસ્તા ઉપર આવે?મેક્ષન રસ્તે લાવવાના જે વિચારો, મોક્ષના રસ્તાથી છેટે રહેલા ઉપર જે દયા તે ભાવદયા. ચૌદ રાજલોકના જેને અભયદાન ઘો એનું જે ફળ તે પણ ફળ, ને તે ફળ કરતાં એક પણ જીવને પ્રભુમાર્ગે આણે તે ફળ જબરજસ્ત છે. ચૌદ રાજલોકમાં જે અનંતાનંત જીવે છે તે બધા જીવને અભયદાન ઘો તેનું જે ફળ તે એક બાજુ રાખે