________________
૩૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
બનાવ્યા નથી, માત્ર દવાએ જણાવી દીધા. તેમ જિનેશ્વરે જગતમાં જે દ્વારાએ પાપ થતું હતું, રોકાતું હતું તે માત્ર તમને જણાવી દીધું. તેથી જિનેશ્વરે કહેલું તત્વ કહીએ છીએ કેવળીએ થાપેલું નહિં. જિનેશ્વરે કહેલ ધર્મ, થાપેલ કે બનાવેલ ધર્મ નહી. જે હીરે પથરે કાંકરે કે ધૂળ પહેલાથી હતા તે મારે જ દી જણાવે, બીજાને ન જણાવે? ચાહે તેને દી જણાવે.
અહીં ધર્મ અને અધર્મ પુન્ય અને પાપ મેક્ષના કે સંસારના કારણ સિદ્ધ વસ્તુ હતી, તેના દેખાડનાર મહાદેવ શીવ વિશે કઈ પણ હોય તેમાં વિઇપન્ન કહી અહીં જિન ઉપર કેમ ભાર મૂકે છે ? કહેલું કહી જેર દીધું. બનાવેલે કહીએ તે અનંતાને અપકાર કર્યો કહેવાય, માટે પ્રરૂપેલે-કહેલ ઉપર એ જોર દીધું તેમાં અડચણ નથી. પણ જિન શબ્દ શું કરવા ઉમેરે છે? જિન હોય કે દિન છે હે વિષ્ણુ મહાદેવ બ્રહ્મા કઈ પણ છે. ધર્મ કઈને કહેલું છે, એટલું જ , વાત ખરી પણ દીવો અજવાળું કરી ચારેને દેખ છે પણ એ દી કાળા કાચના પડદામાં રેકાએલો ન હોવો જોઈએ. એ દીવાથી શ થવાનું? ખુલ્લો દીવો જોઈએ દીવો માત્ર કામ ન લાગે, જેને પ્રકાશ હીરા કાંકરા ને પથરાને વિભાગ પાડી શકે, તેમ જે વીતરાગ સર્વજ્ઞ થયા નથી, તેવાના આત્મામાં ભલે સત્તામાં કેવળ જ્ઞાન રૂપે દી હોય પણ તેવા દીવાથી કશું વળે નહિં. અન્ય મતવાળા સર્વજ્ઞતાને તે સ્વીકારે છે.
બીજુ કેવળ જ્ઞાની થવા માટે દરેક તૈયાર છે. મહાદેવને ભક્ત મહાદેવને સર્વજ્ઞ સિવાય ઓછી ભક્તિ કરતું નથી. સહ પિતપોતાના દેવને સર્વજ્ઞ માને છે, તે પછી તેમના કહેલા ધર્મને કેમ ન માન? બીજાએ બીજાના દેવને સર્વજ્ઞ માને છે. જિનેશ્વરને કહેલ જ ધર્મ, પહેલાને કહેલે ધર્મ નહિં? ભલે જુઠી રીતે માને છે પણ એ સર્વજ્ઞ માને છે તે જ જય પતાકા છે. કેમકે ધર્મને કહેનારે સર્વજ્ઞ હે જોઈએ. સર્વજ્ઞ મા પડે. સર્વજ્ઞ સિવાય બીજાને ધર્મ કહેવાને હક નથી. એ વાત નકકી થઈ. હવે સર્વજ્ઞ કે એ વાત પર આવીએ. એ કબૂલ કરવું પડશે કે સર્વજ્ઞ સિવાય ધર્મ કહી શકાય નહિં, પણ લુગડું ન દેખે તે લુગડાંની ભાત શી રીતે દેખે? લુગડાં વગર ભાત સુંદર