________________
પ્રવચન ૧૬ મું કર્યો. એ માટે નિVTVGUત્ત તત્ત જિનેશ્વરે કહેલું તત્વ રાખ્યું. એમ કેવળી મહારાજે કહેલે ધર્મ સુખ દેનારો છે, જીનેશ્વરે કહેલા ધર્મને હું માનું છું. જિનેશ્વરે થાપેલે નથી. કહેલે તે થાપેલો તેમાં તફાવત શે? દીવો પ્રગટ ન હતું તે પહેલાં હીરા કાંકરા પત્થર ધૂળ બધું ભેળું હતું. દવે કર્યો એટલે હીરો હીરા રૂપે ને કાંકરા કાંકરા રૂપે દેખાય. દીવાએ હીરે પથરે કાંકરા ધૂળ નથી બનાવ્યા. દીવાએ માત્ર દેખાડી દીધું. એકકેને દીવાએ બનાવ્યા નથી. દેખાડી દીધા, પહેલાથી હીરો કાંકરો ધૂળ પત્થર હતા તેનું નામ દેખાડે. કહેલા થાપેલ અને બનાવેલ કોને કહેવાય? ગષભ દેવ પહેલાં પણ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર હતા.
નાતમાં એક કાયદે કરો કે આટલા વરસ પછી ફેર લગ્ન ના કરવું. એમાં કાલ સુધી કરે તેમાં વધે નહિં. આજ કરે તે વાંધો, તે કાયદે થાપે એ પહેલાં ગુન ગણાય નહિં. ઝાષભદેવજી જમ્યા એ પહેલાં હિંસાદિકમાં પાપ હતું કે નહિ? હિ સાદિક ન કરે તેને પાપ રકાતું કે નહિં? જિનેવરે ધર્મ કહ્યું ન હતું તે પહેલાં હિંસાદિક કરે તે પાપ પુન્ય લાગતું જ ન હતું અને જિનેશ્વરે જ્યારથી કહ્યું ત્યારથી નવે પકમ શરૂ કરો કે હવે હિંસાદિક કરે તે પાપ લાગે. તેમ હતું જ નહિ. માતમાં જેમ કાયદા પહેલા ગુન્હેગાર ન ગણાય, તેમ જિનેશ્વરે ધર્મ કર્યો પછી હિંસાદિક કરે તે પાપ લાગે. એ હોય તે જિનેશ્વરે ફાયદે મુઠીભરને જ કર્યો. નુકશાન આખા જગતને કર્યું. વધારેમાં વધારે નવ હજાર ઝાડ સાધુને જ માત્ર બચાવી લીધા. નવા કાયદામાં માત્ર આટલાને જ બચાવ્યા, બાકી અનંતા જીવેને ગુનેગાર કરી ઠેકી દીધા. જે જિનેશ્વરના કહેવાથી જ પાપ શરૂ થયું હોય તે, પણ તેમ નથી તેમ પહેલાં જે હિંસા ન કરતા હતા તેમને પણ પાપ લાગતા હતા, તેમ પણ નથી. નવહજાર કેડે સર્વથા હિંસા ત્યાગ કરી તે તે બચ્ચા પણ બાકીના વગર હિંસાએ પાપથી ભરાતા હતા, તે પાપ અનંતા જીવેનું બંધ કર્યું તે ઉપગારી રહેવાના, પણ એમ નથી. જિનેશ્વરે ધર્મ કહ્યો ન હતો તે પહેલાં જિનેશ્વર જમ્યા હતા કે ન હતા, દીક્ષા લીધી હતી કે ન લીધી હતી, તે પણ હિંસાદિક કરનારને પાપ લાગતું હતું અને હિંસાદિક ન કરતા હતા તેને તે પાપ લાગતું ન હતું. દી કરતાં પહેલાં હીરે પથરે કાંકરા ધૂળને દવાએ