________________
પ્રવચન ૧૫૮ મું
ર૭.
પ્રથમના ચાર સ્થાનક સિવાય દ્રવ્યદયા ન આવે અને છેલ્લા એમાં ભાવ દયા,
મૂળ વિષયમાં આવે. દ્રવ્ય થકી અનુકંપા આસ્તિકતાના ચાર સ્થાનક સિવાય આવી શકતી નથી. જીવ છે. જીવ નિત્ય છે. જીવ કમ કરે છે. જીવ કર્મના ફલને ભેંકતા છે. તે જ દ્રવ્ય દયા આવે અને મોક્ષ છે અને તેના ઉપાય છે. આ બે વધારે એટલે છ સ્થાન માને તે જ ભાવદયામાં આવી શકે. દ્રવ્ય દયા અગર ભાવ દયા આસ્તિકતાના છ સ્થાનક વગર બની શકતી નથી. છતાં શાસ્ત્રકારે અનુકંપા પહેલી કહી નહિં. હવે દયાવાળે થય અનુકંપાવાળો થયે પણ એકલે દ્રવ્ય દયા તરફ ધ હોય તે તેનું ફળ કયાં? નિર્વેદમાં પરિણામ કયારે આવે? ચાર ગતિ દુઃખમય નારકી તિર્યંચની ગતિ દુઃખમય મિથ્યા–ીઓ અજ્ઞાનીઓ પણ માને છે સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાઓ અને આ મનુષ્યભવ તેમાં પણ તીર્થકર સુધાને અંદર લેજે યાદ હશે કે દેગુંદુક દેવ આ ટાંકા દર્દ રાંક દેવતાએ મહાવીરને છીંક આવી ત્યારે મર કહ્યું. શ્રેણિકને છીક આવી ત્યારે જીવ એમ કહ્યું. કાળસીકરીકને છીંક આવી ત્યારે કહ્યું કે જીવીશ નહિ ને મરીશ નહિં. અભયકુમારને છીંક આવી ત્યારે કહ્યું કે મર કે જીવ, આ વચનને શાસ્ત્રકારે ખરાબ ન કહ્યું. મહાવીર સરખા ત્રણ લેનાથ તેને અંગે માર શબ્દ બોલાય ને ખરાબ ન કહેવાયે. મહાવીર મહારાજ પોતે ખુલાસો કરે છે. શો? હે મેક્ષે જવાને તેને અંગે એ કહે છે કે ભવની ભાવઠમાંથી નિકળી જલદી મોક્ષે જાવ. તીર્થકરની સ્થિતિ આવે તો પણ ભવની ભાવઠ છેડી નથી. અત્યારે માત્ર અઘાતીયા કર્મ જ બાકી રહ્યા છે, છતાં એ ભવની ભાવઠ માટે મર૫ણામાં સારું ગણાયું. આવી ઉંચી સ્થિતિ મોક્ષને અંગે વિદન રૂ૫ ગણી. નારકી અને તિર્થંચની ગતિથી મિથ્યાત્વીઓ પણ નિવેંદવાળા છે. સમ્યકત્વ કયાં? મનુષ્ય અને દેવ ગતિથી નિર્વેદ થાય, દુર્ગતિને નિર્વેદ કહ્યો નથી. ચારે ગતિને નિર્વેદ કહ્યો છે, અહીં સમ્યકત્વની પરીક્ષા છે કે ચારે ગતિને નિર્વેદ કેટલે છે? આપણું સ્થાન આપણી પાસે જાણવા માટે ઘરમાં મીટર છે. પણ એકકેને ઉપયોગ કર નથી. દેવ અને મનુષ્યગતિ કેદખાનું કે બંધન કઈ વખત આવ્યું ? કહો કે ભાવ દયાને સમજ્યા નથી. કર્મની બેડીમાં આ છ જકડાય છે. તેમાંથી કેમ છૂટે? બીજાને કર્મ બેડીથી છોડાવવા