________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી કરનાર હોય પણ ભેગવનાર નહિં તેમ નહિ. તે માટે ચોથું સ્થાન નિયમિત કર્યું. આ ચ્યાર ચીજ માને તે સમજે કે એક પણ પ્રાણીને બચાવું તે શુભ કર્મ બંધાય. હિંસાની નિવૃત્તિ એ સંવર, બચાવવાની બુદ્ધિ એ શુભગતિને આપનાર. આટલા માટે શાતા વેદનીયના પ્રશ્નમાં લખ્યું છે કે જીવહિંસા અને મૃષાના વિરમણથી, પ્રાણ ભૂત સત્વની અનુકંપાથી, શાતા બંધાય તે અનુકંપાની બુદ્ધિ મેધકુમારના જીવે કરેલી જીવની અનુકંપા અને તેનું ફલ
એક જીવને અંગે થયેલી અનુકંપાની બુદ્ધિ કરોડ જીવોની હિંસા કરતાં બલવાન છે, તેને માટે મેઘકુમારનું દૃષ્ટાંત જ્ઞાતા સૂત્રમાં પ્રસિદ્ધ છે. હિંસા કરી. માંડલામાં થએલી હીંસા કયાં ગઈ? અને મેધ કુમાર રાજકુમાર કેમ થયા? જે જન સુધી માંડલું તૈયાર કરે તેમાં હિંસાને કર્યો પાર ? તેમાં સસલાની અનુકંપા. અહીં હિંસા ન કરવી અને બચાવવુ તેમાં ખુલે ભેદ છે, અહીં સસલાની અનુકપા કહી તને સમ્યકત્વ રત્ન નહોતું મળ્યું ને આટલું કર્યું છે, સમ્યકત્વ રત્નસિવાયની દ્રવ્યદયા એટલે ભાવદયા લાવી શકે તેમ નથી, જે હિંસા ન કરવી એનું નામ અહિંસા લઈએ, હા જંગલના બધા જીવો અહિંસામાં હતા. એક શસલે અહીં સામે કયાંથી આવ્યું ? પગ મેલીશ તે સસલે મરી જશે માટે સસલે ન મરે તે માટે પગ ન મેલું. આને જ સસલાની અનુકંપા ગણને? સસલે મરી ન જાય માટે પગ ન મેલું એનું નામ અનુકંપા ગણી. જે હિંસા ન કરવા રુપે છે તે બધાની અહિંસા છે. કહે કે બચાવ છે.
જીવને કઈ વખતે કયા પરિણામ થાય છે તેને નિયમ નથી. કમઠને આખે ઉપસર્ગ કરતાં ન સૂછ્યું અને ઘરણેન્દ્ર આવે તે વખતે શાંતિ દેખાઈ. શીતઉપસર્ગ કરનાર વ્યંતરીને શાંતિ નથી આવી, ચંડ કૌશિકને ભગવાનનું લેહી દેખીને શાંતિ આવી. ચેકનું લખે છે કે- શસલાને દેખીને હાથીને દયા આવી. બીજાના વધમાં દયા ન આવી તે તે ન લખી.