________________
પ્રવચન ૧૫૯ મું
૨૫
એકાંતમાં લઈ જઈમેલો. તમે ધાવણ લાવે છે તેમાં જીવાત નિકળે છે તેને શું કરો ? જે જગપર અનુપઘાત સ્થાન હોય ત્યાં મૂકો છે. જે બચાવવાની જરૂર ન હોય તે વાસિત સ્થાનમાં પઠવવાની જરૂર શી? તમે મારતા નથી, મરાવતા નથી, તે શા માટે કુવા સુધી જવું પડે છે? અહીં માંકડ હોય તો ખુણામાં જઈ કેમ મેલે છે? કહો હિંસા વર્જન ત્યારે જ બને કે-આપણે હિંસાના પ્રસંગમાં ન આવે ત્યારે બચાવની સ્થિતિ અને હિંસા ન કરૂં એ સ્થિતિ, એક વાત. અનુકંપા લક્ષણ કેવું?
બચાવવાની બુદ્ધિ એ સમ્યકત્વનું ચિન્હ, હિંસા ન કરૂં એ મહાવ્રતનું ચિહ, અનુકંપા કોનું લક્ષણ છે કે સમ્યકત્વનું, હિંસાથી વિરમવું એ વ્રત મહાવ્રત. એ સમ્યકત્વના લક્ષણમાં અને મહાવ્રતમાં વધ ન કરે તે વ્રત, તે બેમાં ફરક કરો ? જેને સમ્યકત્વના લક્ષણ અને મહાવ્રતના ભેદ નથી જાણવા તેની વાત શી કરવી ?
જે કર્મ જેવી ચીજ ન માને, જીવ માની લે, જીવ નિત્ય માની લે, પણ કર્મ ન માને તે તેને દયાને વખત નથી. કર્મ માને તે જ દયાને વખત છે. હવે કર્મ માન્યા છતાં કર્મ ભેગવવાના ન હોય. અંત અવસ્થાએ ખાધેલો આહાર પચાવવાનું નથી. દાહ થાય ત્યારે ખાધું ખરું પણ પરિણમવાનું નહિં, દાહને અંગે ખોરાક ખવાય ખરે પણ પરિણમે નહિં. તેમ કર્મ આવે ખરા પણ આત્મા ભેગવે નહિં, આવું માને તે દાહવાળાને અજીરણને ભય હાય નહિં. અહીં જે કર્મ કર્યા છતાં ભેગવવા ન પડે તે કર્મથી ડરવાની જરૂર ન રહે. આથી કર્મનું સ્થાન માન્યા છતાં જોગવવાનું સ્થાન કેમ જુદું માન્યું છે સ્થાન માનીએ, જીવ છે, નિત્ય છે, એ બે માની કર્મ કરે છે અને જીવ કર્મ ભેગવે છે, એ ચોથું સ્થાન માનવાની જરૂર શી? તે માટે અંત અવસ્થાનું દાહનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખે, તેમ કર્મોના પુદ્ગલો આવે ખરા પણ શરીરના પુદ્ગલે એકઠા કર્યા પણ મેલવાના અહીં જ. શરીરના પુદ્ગલે એકઠા કરનાર આત્મા પણ ભવાંતરે લઈ ન જાય, તેમ કર્મના પુદ્ગલે આવે ખરા પણ ભવાંતરે ન આવે તેમ ન માનતા, આવે છે એમ માનવા માટે શું સ્થાન માન્યું છે. સેંકડે મણ અનાજ ઉત્પન્ન કરનારે ખેડૂત કર્તા, પણ ભેગવનારે નહિં, તેમ આ જીવ કમને