________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી
પ્રવચન ૧૬.
શ્રાવણ વદિ ૩, મંગળવાર, આસ્તિકતાના છ સ્થાનકે
શાસ્ત્રકાર મહારાજ સામાયિક પ્રતિકમણ પૌષધ દેવ પૂજા સ્નાત્ર બ્રહ્મચર્ય વિગેરે ચાતુર્માસિક નવ કાર્ય જણાવ્યાં. તેમાં પ્રથમ સામાયિકને કેમ સ્થાન આપ્યું ? જે અનુક્રમ લેવો હોય તે પહેલાં દાન પછી તપને પછી બ્રહ્મચર્ય લેવું જોઈએ આ અનુકમ ન લેતાં સામાયિકથી અનુક્રમ કેમ શરૂ કર્યો ? વધારે વસ્તુમાં મુખ્ય વસ્તુને પ્રથમ સ્થાન મળે. સમ્યકત્વનાં લક્ષણ જણાવ્યા તેમાં શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્યતા, આ અનુકમ બેલીએ છીએ. પણ પહેલા સમાદિક ઉત્પન્ન થયા નથી. પહેલું આસ્તિક્ય થાય છે. ઉત્પત્તિને કેમ લઈએ તે પહેલું આસ્તિકય અનુકંપા એટલે દયા પણ દયા કરે કરે ? તો કે દયા જીવ માને ત્યારે કરશે, જ નહિં માને ત્યાં સુધી અનુક પાને સ્થાન નથી. આસ્તિક્યતાના ચાર સ્થાન જરૂર માનવા પડે. છ થાનમાં બે ભાવ દયાને અંગે સંબંધવાળા છે, પણ ચાર વાન માન્યા વગર દયા થઈ શકે નહિં. જીવ ન માને તે દયા કરવાથી ફાયદે, ન કરવાથી નકશાન કયારે મનાય ? જે કર્મ જેવી ચીજ માનો તે જ મનાય. દયા કરવાથી જીવના પ્રદેશમાં વૃદ્ધિ નથી ને ન કરવાથી હાનિ નથી. દયા કરે તે જ જીવ નિત્ય થાય, નહિંતર અનિત્ય થાય એવું પણ નથી. તે પછી દયાને કર્તવ્ય તરીં કોણ ગણે? દયા કરવામાં ફાયદો હોય, ન કરવામાં નુકશાન હોય તે જ દયા કરાય. આ બે મુદ્દા તદન જુદા છે. દયા કરવામાં ફાયદો એ એક મુદ્દો ને ન કરવામાં નુકશાન. આ બે મુદ્દા તદ્દન જુદા છે. દયા કરવામાં ફાયદો એનો અર્થ એ કે દયાની પરિણતિ રહેવી જોઈએ. એ પરિણતિ છતાં હિંસા થાય તે તેને હિંસાનું ફળ લાગતું નથી. એને અંગે સાધુને શાસ્ત્રકારે જણાવ્યું છે કે-ઉચ્ચાલિયં પાયે ઈરિયા સમીયમ્સ, પગ ઉંચા કર્યા. ચાલવા માત્ર વાળ નહિં, પણ ઈર્યાસમિતિવાળે ઈસમિતિના લક્ષણવાળું ગમન હેય. નિંજંતુ
સ્થાને જાણીને પગ મૂકવે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કેઈસમિતિ વાળાને જીવ વધ થઈ જાય તે પણ અલ્પ બંધ નહિ
लोकालिवाहिते मार्ग चुबिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमाસ્રોય સિરિજા મતા સામ શા જ્યાં લોકેની જાવડ આવડ હોય,