________________
પ્રવચન ૧૫૯ મું અહીં દેવતા કહે છે. પ્રેરણું કરે છે. તે બધી જગે પર અહીં ઉપદ્રવની નિશાળ ચાલે છે. ઘણા ઉપાય કરવા છતાં શાંત થતું નથી. ભીખારી પણ પિતાના સ્થાને સ્થિર રહે, પણ આ તે ભીખારી કરતાં પણ ભંડે કરવા માંગે છે. હવે દેવતાએ શું કરવું ? દેવતાની મુશ્કેલી થઈ, હવે કેવી રીતે વૈરાગ્યમાં લાવ ? દેવત ને ઉપાય ન રહ્યા. એક વખત ઘેડા ખેલાવવા દેવર્ધિકુમાર નિકળે શું તે વખતે વાઘ આદિક ખાઈ વિકુવ્યું. ત્યાં દેવતા આવીને કહે છે કે હવે તે બધું છેડીશ ને ? હવે શું રાખીશ? આમાં તારૂં ઘર યડી છેકરા ગામ કુટુંબ કશું રહે તેમ નથી. વધારામાં તારો જીવ ખે કાને છે. કહે કે હું મરું છું. તું બચે એવું બતાવું. એ છુટે છે. તું બચે એ ઉપાય બતાવું. જીવન બચાવવું એ દરેકને પ્યારું છે. કેસરે લડાઈ કરી, કરડેને ઘાણ કાઢયો પણ જીવ ઉપર વાત આવી ત્ય રાજીનામું લખ્યું છે પછી અહીં દેવધિકુમાર ધન બધાનું રાજીનામું ઘસડે તેમાં નવાઈ શી ? કબૂલ કર્યું કે બધું છોડવું. ક્ષત્રીય કેલ દઈ દે એટલે ખલાસ, દેવગિણિ ક્ષમાશ્રમણે વચને દીક્ષા લીધી, જેમણે પુસ્તક લખ્યા તે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. દેવતાપણામાં સાધુપણાની શ્રદ્ધા કઈ હતી? એ બિચારા છ મહિના કુવામાં કચડાયા. આ જીવ દેવતામાં છ મહિના સુધી કચડાયે.
અહીં કુચામાં કચડાય છતાં છુટે નહિં. કચડાઈ કચડાઈને મેળવ્યું. હજુ કંઈક લગીર કફની કણી નીકળી જાય ત્યાં તે રૂંવાડે રોગ નથી. તો મેલ્યું કે મેલવું પડયું ? જ્યારે અનંત પુદ્ગલ રાવર્ત સુધી મેળવ્યું પણ મેલવું પડે તેવું મેળવ્યું. પણ શાસ્ત્રકાર કહે છે કે એવું મેળ કે મેલ્યું મેલાય નહિં. કયું? સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર અંતમુહૂર્તમાં મેળવે તે સાદિ અનંત સ્થિતિ ટકાવી શકો. તે અરે મેલવાનું મેળવે છે તે એ કરતાં અંતર્મુહર્તની ખરી મહેનત કરી સમ્ય કવાદિક મેળવે. ગાંઠ ભેદી સમ્યકત્વ થાય અને જાય તો પણ તેનું બીજ જવાનું નથી. નિગદમાં જાય તે અર્ધ પુદ્ગલ પરાવર્તમાં પણ મેક્ષે જાય. એવું મેળવી આપનાર ધર્મ, સંવર નિર્જરા ઉંભય સ્વરૂપ ધર્મ મેલ પડે એવું નથી. એ સામાયિક દ્વારા એ કેવી રીતે મેળવી આપે છે તે અધિકાર અગ્રે વર્તમાન.