________________
૨૦
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન-શ્રેણી
વિચારે કે એ પ્રાર્થના કરનાર પ્રાર્થનાના પદાર્થની પરમગુરુતા મહાનતા કેટલી ગણતું હશે ? ઇંદ્ર કહ્યું કે તારી શી પ્રાર્થના છે તે બેલી દે. ફરજ પાડી કે બેલ ત્યાં હરિણગમેથી દેવ કહે છે કે- બીજુ કંઈ નહિં, પણ હું ચ્યવવાને છું, ચવું પછી મને સાધુપણું મેળવી આપવાની જોખમદારી તમારા ઉપર, અવિરતિ દેવતા છતાં સાધુપણું વસ્યું હશે? ઈદ્ર પાસે માંગે છે. બાંધણી રુપે માંગે છે. ૩૨ લાખ વિમાનના માલિકને વચનમાં બાંધ તે ક્યારે બંધાય ? ઈદ્ર સરખાને બાંધવાનો વિચાર આવ્યો. તેને ચારિત્રની કેવી લાગણી હોય તે વિચાર આવે? અસંખ્યાતા વરસની સેવા બદલામાં માંગણી કરવી તે પણ ભવિષ્યની, તે પણ બંધારણવાલી. અસંખ્યાતા દેવતાના ઢોલમાં એક તતડી સરખે હરિગમેષી પદાત્યધિપતિ લશ્કરને માલીક એ ઈંદ્રની જભાન લેવા માંગે છે. ત્યાં ઇંદ્ર પણ ભલે ઢેલમાં તતડી હોય પણ આ વખતે ના કહેવાને શક્તિ ધરાવી શકે નહિં. કબૂલ, તું જ્યાં ઉપજીશ ત્યાં સાધુપણું મેળવી આપવા પ્રયત્ન કરીશ. હજુ હરિણગમેલી ને સંતેષ વળતા નથી. શું કરવું ? પિતાના વિમાનમાં આવ્યું. પિતે લખ્યું. વિમાનમાં છ મહિને તે આ જગ પર બીજે ઉપજવાને છે હું ચવું એટલે બીજે હરિણગમેથી ઉપજવાને છે. અહીંના હરિણમેષી ને હુકમ છે કે જ્યાં હું હેઉં ત્યાં મને સાધુપણું મેળવી આપવું. અહીં ઉપજનારા હરિણગમેષીની ફરજ છે કે પહેલે નંબરે મને સંજમ પમાડી આપે. દેવતાના ભવમાં આવી સંયમ પર પ્રીતિ કઈ સ્થિતિએ હૈય? ચારિત્ર મનોરથની દુર્લભતા
તે દેવ ચવ્યા, ક્ષત્રીયકુળમાં અવતર્યા પણ પૂર્વના સંસ્કાર ત્યાં નથી. પહેલાંના સારા સંસ્કાર ઊડી જાય છે. ધર્મનામ નહિં, દેવતા ત્યાં ઉપજે, આ હુકમ છે. ઈદ્રિને ન દેવતા મળવા ગયે. પેલે ચ એને માટે આ કરવાનું છે. હા, સાહેબ! ત્યાં લખ્યું છે તે મારા ધ્યાનમાં છે. હવે દેવતા અહીં આવ્યા. કહે છે કે તું પ્રતિબંધ પામ. આ જંજાળ શી? એવા ખરાબ સ્વપ્ન આવે છે, કે તું બાયડી છેકરા છોડી દે. આ સ્વપ્નમાં કોઈ બાયડી-છોકરા, ધન-માલ છેડવાની વાત કરે છે તે કારમું લાગે છે. જેમ જેમ દેવતા નવે નવે રસ્તે પ્રતિબેધ કરવા માગે તેમ તેમ જબરું દરદ લાગ્યું છે. રેજ હેરાન કરે છે.