________________
પ્રવચન ૧૧૮ મુ
૧૯
પૂર્વ ઋષીઓએ કહ્યું તે કહું છું. તે દેવના ભવમાં હરિગમેષી દેવ હતા. ભગવાન મહાવીરનું ગર્ભ પરાવર્તન કરનાર દેવર્જિંગણી હતા. તે મંદિર સ્વામીને પૂછે છે કે આવતે ભવે મને સાધુપણું સુલભ કે દુર્લભ ? તે દેવના ભવમાં સાધુપણાની કેટલી જરૂરીઆત ગણતા હશે, જેથી મંદીર સ્વામીને પૂછ્યું? ચાકખા શબ્દોમાં કહ્યું કે તને સાધુપણુ મળવુ મુશ્કેલ છે. દેવસ્પ્રિંગણીના જીવને કહ્યુ ત્યાં હરિગમેષી દેવની સ્થિતિ વજાહત થઈ. હવે થાય શું? ઉપાય શું? શાને માટે ઉપાય વિચારે છે? સધુપણું દુર્લભ કહ્યુ, પણ દુર્લભ પણ મળે શી રીતે ? ટીપણા તાડનાર જોતિષી કહી કે આમ નથી, તે આ મહાનુભાવ શી રીતે હશે? મદિર સ્વામી તીર્થંકર કહી દે, આ જગેાપર બધું સારૂં થવુ' જોઇએ ને ? આપણે હુઇએ તે દોડવુ હતું ને ઢાળ આન્યા. આપણે તે। મારે તે લેવુ' હતું પણ મદિર સ્વામીએ ના કહી...એમ કહી દઇએ. આપણે જો વિરતિ સવિરતિમાં પચ્ચખાણમાં એક ખાતુ મળે તેા રબારીની નાતમાં પેસવા તૈયાર છીએ. ભાઇ મારે વિચાર હતા પણ જોશી આમ કહી ગયા. પણ જે ભાવી ભદ્ર હોય તેવાને કેવળી મહારાજના વચન છતાં રસ્તા સિધા યુકે, આપણને તે ખટપટ મટી એમ થાય. અહીં દેવહૂંગણી કે જે હરિણુગમેષી દેવ છે, તે વહત થા અને વિચાર્યું કે દુર્લભ રીતિએ મેળવી આપનાર મારે ખાળવા જોઇએ. વગર લેવાદેવાએ ભવિતવ્યતાની સિંધી વાત કરી હાય તા ધરમની વાતમાં વળગી જશે. વેપારાદિકમાં ભવિતવ્યતા છે. લેણા છે ત્યાં ભવિતવ્યા વિચારત! નથી. ત્યા તડકા ટાઢ વેઠી ઉઘરાણીએ દોડા છે. જે વસ્તુ તમારે કરવી ડ્રાય તેમાં ભવિતવ્યતાને ભાંગી ભુકે કરી ફેંકી દ્યો છે! ને ધરમમાં ભવિતવ્યતાને વચમાં રાખેા છે. હરિગમેષી દેવના સુલભ ચારિત્ર માટેના પૂર્વ પ્રયત્ન
હરિણુગમેષી દેવ આવા ન હતા. રસ્તા કયા તે વિચાયુ. એકે રસ્તા નહિ. ત્યારે ઇંદ્ર પાસે ગયા. આખા સૌયમ ધ્રુવલેાકમાંથી બીજાને ભલામણ ન કરતાં ઈંદ્રને ભલામણ કરવાનેા વખત કયારે આવે ? સાહે. અસંખ્યાતા વર્ષાં સુધી આપની સેવા ખરદાસી ચાકરી ઉઠાવી છે. હુકમને આધીન રહ્યો છું. સૌધર્મ દેવàાકમાં ઉપજે તેને અસખ્યાતા વર્ષોંથી ઓછું આયુષ્ય હૈાય નહિં. દુર્લભ એવું સાધુપણું મેળવવા માટે અસંખ્યાતા વરસની નાકરી કુરખાન કરે છે. મારી એક પ્રાથના છે,