________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી છેડે આવે. વિચારો કે ચકવતનું રાજ્ય છ ખંડનું ત્યારે ત્યારે છે ખંડમાં પ૨૮ જેજન આમ ને ચાંદ હજાર આમ. જે જગ પર ત્યાં અસંખ્યાત જન પ્રમાણે તેનું એક વિમાન, આ વિમાનની માલિકી છોડતાં કેમ થતું હશે ? અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધીની જેની લંબાઈ પહોળાઈ તે વિમાનની એકલાની માલીકી જવાની છે. એમ માલુમ પડે તે કાળજામાં શું થાય? આ ઠકુરાઈ કરેહુકમમાં આવીને રહે છે, તે બધા અહીં બેસી રહેવાના, આ સર્વ છેડી મારે ચાલ્યા જવાનું માલમ પડે તેના હૃદયને શું થાય? આવા કુચામાં કચડાવાનું છ મહિના સુધી. તેમાંથી બચે કોણ? જે જીને એ દયાનમાં છે કે આ પથરા નીચે હાથ આવશે નહિ. આવતે ભવે મનુષ્યભવમાં જઈ ક્ષે સધાવી, એટલે હવે કચડાવાનું નથી. આવી સ્થિતિવાલ હોય આગલે ભવે મેક્ષે જવાના હોય તે કુચામાં કચડાશે નહિં. બાકીના સૌધર્મ. ના કે યાવત્ અશ્રુત કે રૈવેયકના દેવતા બધા કુચામાં કચડાવાના.
જ્યાં ત્યાગને સંભવ છે ત્યાં સમ્યગ દૃષ્ટિએ કુચામાં કચડાય છે કે નહિં? તે દેવતા માટે શું કહેવું? જેને આવતે ભવે મોક્ષે જવાનું છે તેવાઓ માત્ર એ સ્થિતિવાળા. એક આ મનુષ્યભવને ધર્મારાધનની થગ્યતાએ દેવતાના ભાવમાં પણ કઈ સ્થિતિ રહે છે? દેવતાઓ દેવતા પણામાં અવિરતિ છે પણ બીજા ભવમાં સાધુપણામાં સ્થિતિ કેવી સજડ કરે છે તે સમજો. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની દેવભવમાં ચારીત્રાભિલાષા
દેવગિણી ક્ષમાશ્રમણ જેમણે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યો એટલે શું? પહેલાં એવું હતું કે એક વાત કરે બીજો કરે સરખી વાત આવી તે સાચી, એટલે સિદ્ધાંત મુખદ્વારા અપાતા, ત્રીજા સાક્ષી મળે તે સાચું. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે નકકી કર્યું છે કે ૧૦૦-૧૦૦૦ કહે પણ જ્યાં સિદ્ધાંત કહે તે ખરૂં. ભગવાન હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય ને અભયદેવસૂરિ સખાએ પણ “
યક્ત કરીને મેહ્યું છે. પણ એ પિતે એ સિદ્ધાંતમાં છે કે હું કે મારો પીર કહે તે કામ ન લાગે. કામ લાગે તે સિદ્ધાંત, તેથી સૂત્રમ “યક્ત” ન કહેવું પડે, સૂત્રને સાક્ષીની જરૂર નહિ. પણ દેવગણીથી નકકી થયું કે ચાહે તેટલા કહેનારા હોય પણ આગમમાંથી નીકળે તે જ માનવાનું. એક વાત નવી કહેશે ત્યાં દુયુક્ત કહી આગળ ચાલશે. હું કહેતા નથી પણ