________________
પ્રવચન ૧૫૯ મુ
૧૭
શ્રાવક ધર્મ વિગેરે ન હોય તે વખતે પણ કઈ દશામાં હાઈએ ? આ તે જિનેશ્વરના ધર્મ પામ્યા છીએ. જાણીએ છીએ, માનીએ છીએ પણ અજ્ઞાનપણામાં શું થાય ? જે વખતે તમે જાણા છે! માના છે અનુભવમાં રાખા છે તે વખત કુચા છેડતા પણુ મુશ્કેલી પડે છે, તે ખીજા ભવમાં શી રીતે છેડનાર થયા હશે ? જે જગેએ તરનાર ડૂબે તે જગાએ ખીજાની શી ગણતરી ? વગર તરનારની વલે શી ? જ્યાં જૈન ધર્મ સાંભલનારા જાણનારા કચડાઇ જાય, તારૂ તર્યાં કાણુ ? જેઓ જૈન ધર્મ પામી શ્રદ્ધાવાળા થયા, જમબૂત થયા, પ્રાણના ભાગે ધમ રાખ્યા. છ મહિના સુધી ચડાનાર દેવા
તારૂ તરીકે ગણાનારા વર્ગ કુચામાં કચડાઇ જાય તા તે જગ ૫૨ અસ'ની કે દેવતા નારકીએ કચડાઇ જાય તેમાં નવાઈ શી ? તેથી શાસ્ત્રકાર કહે છે કે આ મનુષ્ય એક એ દહાડા કચડાય, જ્યારે દેવતા છ મહિના સુધી કુચામાં કચડાય છે. આપણને વૈદ કહે તે ચેાવિસ કે અડતાલીસ કલાક ક્રહે, વધારે હાય તા ફીકર નથી. અહીં અઠવાડીયા પહેલા કચડાવાના હિસાબ નહીં. આપણે કુચામાં કચડાવાનું` ૪૮ કલાક ત્યારે દેવતાને કુચામાં કચડાવાનું છ મહિના. શાસ્ત્રકાર કહે છે કે છ મહિના ચવવાના બાકી હેાય એટલે ચ્યવનના ચિન્હા થાય. જે કુલની માળા સાગરોપમ સુધી કરમાઇ ન હાય તે માળા છ મહિના બાકી રહે એટલે કરમાય. અહીંથી છ મહિને ઉડવાના એ નકકી થયું. અહીં નોટીશ છ મહિના પહેલાથી, એટલું જ નહિ પણ દેવતાઇ દૃષ્ટિપણું બ્રશ પામે. જેમ અહીં આંખના દેવતા ઉડી જાય ત્યારે પાંચ મીનીટની નોટીસ હાય. ડાળેા સ્થિર થાય તે એ પાંચ મિનીટમાં ખલાસ થાય. તેમ દેવતાઇ દૃષ્ટિ છ મહિના પહેલાથી ખગડી જાય. આપણે સ્થિર પદાર્થને ચળ પદાર્થ ઢેખવા માંડીએ તે મગજ ગયુ કહીએ, તેમ તે કલ્પવૃક્ષને છ મહિના પહેલાં ચલ દેખે, આ છ મહિના પહેલાની નોટીસ ખરી કે નહિ ? એવુ' દુઃખ ભાગવે કે એની જિંૠગી ખાતલ થઇ જાય. કુચા પશુ છેડતા નથી એથી ઉપદેશમાળામાં ધર્મ દાસ ગણીને કહેવું પડયુ કેતમારે એક ઝુ ંપડી હાય. એક્ર મકાન કે ખંગલા હાય ફરનીચર હાય તા આ બધુ ડી જવું પડશે તે દેતાને આછામાં ઓછુ એક વિમાન આવલિકાં–પ્રવિષ્ટ અસંખ્યાતા જોજનના એવા પ્રમાણવાલા અસંખ્યાત દ્વીપ સમુદ્રે જઈએ તે આવલિકા પ્રષ્ટિ પહેલા વિમાનના