________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
જાત–સ્થાન પરત્વે દેવ કે ગુરૂની માન્યતા રાખવામાં આવી નથી. દેવ અને ગુરુની માન્યતા ધર્મ ઉપર જ આધાર રાખે છે. તેથી જૈન શાસનમાં દેવ માનતા ચાહે જે કુળ ગોત્ર ગામ કે વંશ હોય તે પણ વીતરાગ સર્વજ્ઞ હેવે જોઈએ, જે ધર્મ પ્રગટ કરનાર ન હોય તેને દેવ તરીકે માનવા તૈયાર નથી. વીતરાગ અને સર્વજ્ઞપણું જે ધર્મનું ફળ અને ધર્મને જણાવનાર મહાપુરૂષે તેને દેવ તરીકે માની શકીએ. આથી દેવને વ્યકિત તરીકે માનતા નથી. ગુરૂને અંગે કુળ જાતિ આદિવાળ રાખે નથી, મહાવતે ધારણ કરનારને ભીક્ષા જેટલી જ દુનીયાની દરકાર હોય, સામાયક ચારિત્રમાં રહેલા અને જીવને માત્ર ધર્મોપદેશ જ કરનાર એવા ચાહે જે કુળ ગોત્ર ગામમાં જન્મ્યા હોય અને આવા થયા હેય તેને ગુરૂ માનવા તૈયાર છીએ. આથી દેવની ગુરૂની સાચી માન્યતા કયારે ગણીએ છીએ? ધર્મ દ્વારાએ. જે આત્માને ધર્મમાં જોડે તે તીર્થકરને ગુરૂને સાચે આરાધક. આથી શાસ્ત્રના વચનને ખુલાસે થશે.
રત્નમદિર બંધાવનાર કરતાં સંયમનું ફળ અનેક ગુણ વધી જાય.
જે મનુષ્ય સેનાનું મંદીર કરે. જેમાં હજારે થાંભલા હોય એવું મેટા મંદિર કરવાવાળા જે લાભ મેળવે તે કરતાં સહયગણું ફળ સંયમવાળે બ્રહ્મચર્યવાળ લાભ મેળવી શકે. જેઓ સંયમને અંતરાય કરનારા તેઓ જિનેશ્વરનું સેનાનું હજારે થાંભલાવાળું મંદીર લુંટાવવાનું પાપ કરવાવાળા પાપી થવાના. સંયમધરપણું યુત કરીએ, સ્વમમાં ધારીએ કે શું? સંયમમાં અંતરાય કરનાર થઈએ તે મંદિર તેડનારા અગર તેનું દ્રવ્ય લુંટનારા થઈએ, તે વખતે કેટલું પાપ લાગે? એ કરતાં વધારે કહે છે. જે જિનેશ્વર મહારાજે પિતાની આરાધનાની કિંમત ધર્મ દ્વારાએ ન ગણી હેતે તે સેનાના મંદિર કરતાં સંયમ ઘરની વધારે કિંમત ગણત નહીં. આથી ધર્મદ્વારા સિવાય થતું આરાધન તેટલું કિંમતી નથી. સંયમ બ્રહ્મચર્યરૂપ ધર્મદ્વારાએ જે આરાધન છે તેટલું કિંમતી આ આરાધન નથી. એટલે સંયમઘર બનવાવાળે સર્વસ્વને ભેગ આપે છે. જ્યારે સોનાનું મંદિર કરનારો એક અંશને ભેગ આપે છે. કદાચ કહેશો કે દરિદ્ર હોય તે શું ભેગ આપવાને છે? પણ પાંચ કડીહોય અને પાંચ કેડી આપી તે સર્વસ્વનો ભેગ આપે છે. કેટિધ્વજને ક્રોડ ખરચવા સહેલા છે, પણ પાંચ કડીવાલાને પાંચ કેડી છોડવી સહેલી