________________
श्री अनुयोगवृद्धेभ्यो नमः શ્રીઆગમ દ્વારક–પ્રવચન-શ્રેણી
વિભાગ પાંચમે પ્રવચન-પ.પૂ. આગમ દ્વારકશ્રીઆન-દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–આ. શ્રી હેમસાગર સૂરિ મહારાજ સ્થળ–શેઠ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત. સમય—વિ. સં. ૧૯૮૯, શ્રાવણુસુદિ ૧૩, ગુરૂવાર
પ્રવચન ૧૫૭ મું “માધિયા ૨, sષર ૨, sufન રૂ, હેનર્જન છે, જાત્ર ૧,
fપનાનિ ૬, કાદિયા ૭, ફાર ૮, તપુરવાર ૧, મળ્યાચતુમાંagમાનિ શા”
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે સંસારમાં તિથી બચાવનાર અને સગતિમાં સમર્પણ કરનાર હોય તો માત્ર એક ધર્મ જ છે. આ જન સિદ્ધાંત હોવાથી જૈને દેવને ગુરુને ધર્મવાળા તરીકે માને છે. તેથી જ કુદેવ અને સુદેવ, સુગુરુ અને કુગુરુ એવા બે વિભાગ કરી શકે છે. જે દેવને કે ગુરને ધર્મની જરૂર ન હતું તે એવા વિભાગ કરવા પડતાં નહિં. આથી જૈન શાસ્ત્રોમાં સુદેવ-કુદેવ સુગુરૂ અને કુગુરૂના લક્ષણને અંગે વિવેચન કરવું પડયું છે. જે લક્ષણ બીજા મતમાં દેખાશે નહિ. શીવમાં વિષ્ણુમાં કયા દેવના લક્ષણ છે તે માટે દેવ માનીએ છીએ તે વિચારતું નથી. મુખ્ય એ કારણ છે કે ધર્મ દ્વારા દેવ ગુરૂને માનવા નથી. દેવને એક વ્યકિત તરીકે માની લેવા છે. અમુક લક્ષણથી અમુક ગુણે હેવાથી પરીક્ષા કરી માનીએ છીએ એ સ્થિતિ રહી નથી. એમણે ઈશ્વરને અંગે કીંમત કરી છે. ધર્મને અંગે ઈશ્વરની કીંમત કરી નથી. અહીં કુળ