________________
૨૦૮
પ્રવચન ૧૫૬ મું
સાગરોપમ સુધી રાખે છે. ક? આરંભારિક છેડયા નહિં, આત્મ કલ્યાણને ખરે વખત ઉપગમાં લીધે નહિં આ પશ્ચાત્તાપ દેવકમાં છે. આ રાંડયા પછીનું ડહાપણ છે. આપણે લાયક સ્થિતિ વખતે એને અંગે ઉત્કર્ષ નથી, તે ત્યાં એ વિચાર ક્યાંથી આવવાના ? અહીં કાનફેડ લાગે તે ત્યાં શું લાગવાનું? સમ્યકત્વ કઈ ચીજ છે તે વિચારો. સમકિત એ લસણની કળી નથી. જ્યાં આત્મરક્ષકને ત્રાસ પમાડીને જે bધ ઉપજાવ્યું છે, તેવાને મહાવીર પાસે આવ્યે જાણી તેલમાં માખ ડબી. પાણીમાં ડુબે તે પાંખ પણ ફફડાવે તેમ જે કેધને અંકર ન રહે ત્યાં ગુનેગારને કહે છે કે મહાવીર મહારાજના શરણથી જ છોડયો છે. ચારિત્રની આરાધના ભવાંતરમાં ચારિત્રની સુલભતા કરે છે
કામગની આસક્તિ દેવલેકમાં વિશેષ હેવાથી તે ભવપાયખાના રૂપે ગણ્ય છે. તે જ્યાં દેવલોકમાં ગયા છતાં પાયખાનાના પાગલપણાને પશ્ચાત્તાપ થાય છે ને અહીં પાયખાનામાં રમતાને પશ્ચાત્તાપ નથી. આ સ્થિતિ સંસ્કાર ન હોય તે કેમ બને? એક વખત નિગોદમાં ઉતરી જાય તો અર્ધ પુદગલ પરાવતે જરૂર ચારિત્ર પામે. કહે, કાંઈ સંસ્કાર જેવી ચીજ, એ ટકે છે, ટકે છે ને ટકે છે જ, સંસ્કાર જેવી ચીજ હતી હાવાથી ચારિત્રની આરાધના કરી હોય તેને ભવાંતરમાં ચારિત્ર સુગમ ગાડ્યું. એક ભવનું ચારિત્ર બીજા ભવમાં ચારિત્રપ્રાપ્તિમાં મદદગાર જરૂર થાય છે. જેણે પહેલે ભવે તીવ્ર આરાધના કરી હોય તેને અહીં એકદમ આરાધના થાય. માટે સામાયિક મુખ્ય ઉદ્દેશ તરીકે સંસ્કા૨દ્વારાએ સંભવિત હોવાથી અનંતા જીવે દેશવિરતિ પામ્યા વગર મેક્ષે ગયા છે. યુગપત સમ્યકત્વ સાથે દેશવિરતિ સર્વવિરતિ હોય છે તેથી ચેકસ નક્કી થાય કે સામાયિક સમ્યકત્વ સાથે પહેલવહેલું આવે તેમાં વાંધો નથી, પણ ઉદેશ તે હવે જોઈએ. શક્તિ ન હોય તે અંગીકાર કરવાથી ચાલે પણ ઉદેશ તે સામાયિકને હવે જોઈએ. જેને સામાયિકનો ઉદ્દેશ સર્વ ક્રિયામાં ન હોય તેને સમ્યકત્વ નથી. સમ્યકત્વ તેને જ છે કે જે જે થવા શિયામાં સામાયિકને ઉદ્દેશ હોય, તે સામાયિકનું સ્વરૂપ-હેતુ-કાર્ય સમજશે તે સામાયિકને ઉદ્દેશ સમ્યકત્વ છે તે માલુમ પડશે. તે કેવી રીતે સમજાવશે તેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.