________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચેાથે।
તે નિવારી લઉં, કેવી સ્થિતિએ નીકળવાનું થયું હશે. આ સજા ગુનેગારને નથી, મહાવીરને મારવાનું ચમરેન્દ્રને પણ ચરેન્દ્ર માર ખાય તે માર ખાતા નથી પણ મહાવીર માર ખાય છે. મહાવીર મહારાજને લેવા દેવા નથી, એ તે ગુન્હેગારને જ સજા કરવાનું છે. પણુ લાગણીની કમેટી ચે. ગુનેગારને બચાવવા ઇન્દ્ર જાતે કેમ નીકળ્યા હશે ?
२०७
ઈન્દ્રના ક્રોષ કેમ શમ્યા હશે ? તરત વજ્ર પાછળ નીકલ્ચા, દેવાંગનાને ઇન્દ્રાણીઓને સભાને લૈકપાલેને કયાં છેડયાં ? એ બીજાને હુકમ કરત પણ એ આશાતના મારા દ્વારા થતી હાવાથી મારે પાતે બચાવ કરવા જોઇએ. સામાનિકા છે. સ્થિતિ પ્રભાવ સુખ પ્રભા વિગેરેમાં સામાનિક સમાન છે, છતાં તેમને એર નથી. મહાપુરુષના ગુના કરનાર
થઉ તા તેથી નિવવું તે મારું કામ છે. અહીં ઇન્દ્રના માન મરતબે હશે કે નહિ ? ઈન્દ્ર નીકળ્યા હશે તે વખત સભા સામાનિકે શું વિચારતા હશે ? ઇન્દ્ર જે ખચાવવા જાય તેમાં જરૂર કારણ છે, તે તેમ સમજતા હતા. અસંખ્યાત દ્વીપ સમુદ્રો એળગી નીચે આવ્યે. અહીં બચાવ પર તત્ત્વ ન હતુ. આશાતના ટાળવા ઉપર તત્ત્વ હતું. ફક્ત મહાવીર મહારાજથી ચાર આંગળ છેટુ' વજ્ર હતુ ત્યાં ઝડપ્યું. સૌધર્મની આ સ્થિતિ વિચારી લે. મનમાં કલ્પના તે કરી લ્યે. પાપના કાર્યમાં ઉંચા ચડવા માટે તૈયાર છીએ પણ ધર્મના કાર્યોંમાં ઉંચા આવી જવું એ વિચાર નથી. જૂઠી કલ્પનામાં તે વિચારી થૈ. આવી સ્થિતિએ આવા ગુનેગાર સભા વચ્ચે વગર લેવા દેવાએ આવા ઉપદ્રવ કર્યાં તે પશુ નહિં. દેવ દાનવનું નિત્ય વેરે ગણાય. વિચારો ! અને તે નિત્ય વેરે ખુલ્લું પડયુ તે જગા પર મહાવીર શબ્દ આડા આવે તે કેવી દશા હાવી જોઇએ. વાળવા માટે તનતાડ મહેનત થાય છે. ડેાળાએલી સભા વખતે ઇન્દ્રને સભામાંથી બહાર નીકળવું, ખળવા જાગે તે વખતે રાજા બહાર નીકળે તે કેટલા જોખમે નીકળ્યા હશે ? બધા દેવતા, સામાનિકા, લેકપાલાથી કેટલી બેદરકારી રાખવી પડી હશે ? આ દેવ લેાકા! સામાનિકે આખી સભા જહાનમમાં જાય પણ મહાવીરની આશાતના ટળવી જોઇએ આ માન્યતા ન હોય તે ઇન્દ્ર મહાર નીકળે ખરા?
દેવાનો પશ્ચાત્તાપ
દેવતાપણામાં ગયા છતાં જે પાયખાનાના પાગલ પૌલિક સુખના રાગી નહી' હાય તેને દેવતાઈ સ્થિતિ મળી ડાય તે વખતે આ પશ્ચાત્તાપ