________________
२०४
પ્રવચન ૧૫૬ મું
ક્ષાયોપથમિક ચારિત્ર ફરી અલ્પ નિમિત્તમાં મળી જાય
જે ક્ષયપશમ તે કેવી ચીજ છે તે સમજે, પાણીમાં સેવાલ આવી હોય તે ઉપર વાયરાથી ફાટ પડી, પાછા વાયરો આમ આવ્યે. તેથી ફાટ મળી ગઈ લાગે. પણ બીજી વખત પવન આવે તે ત્યાંજ ફાટ પડે બધે સેવાલ લાગે પણ વાયરે આ બાજને વાય ત્યાં સેવાલ પહેલાંની ફાટે ય ફાટ પડે. તેમ જે આ જીવને ક્ષયોપશમ થયેલ હોય તે ભાવ પૂરે થવાને લીધે મટી જાય, પણ બીજા ભવમાં જ્યાં વેગ મળે કે તે વખતે એટલી ફાટ તૈયાર. બીજી વખત પવન આ બાજુને આવે તે આખી ફાટ તૈયાર, તેમ પ્રતિજ્ઞારૂપી ચારિત્ર તે ભવનું છે પણ તે વખતે કરેલે ક્ષયે પશમ તેથી બીજા ભવ માં તત્કાળ ચારિત્ર પામી જાય છે. ક્ષપશમ એક વખત બંધ પડી જાય તે બીજી વખત અલ્પ નિમિત્તમાં ચારિત્ર માનવું પડે. નહિતર મેલના ભાવ સિવાયનું ચારિત્ર નકામું ગણાય. જંબૂરવામીએ કાળ કર્યો ત્યારથી માંડી દુ૫સસૂરિ સુધી જે ચારિત્ર પાળવામાં આવે તે ચારિત્ર પાળવામાં ફળ શું? તે કે વધારેમાં વધારે દેવલેક મળે તે ચારિત્ર પાળના દેવલેકની ઈછાએ લે છે? ચારિત્રથી મોક્ષ મળતું નથી તે દેવલોક માન? મોક્ષમાર્ગમાં દેવલેક વિસામા સમાન છે
શાસ્ત્રકાર દેવકને મુસાફરને વિસામે ગણાવે છે. જ્યાં જાગે એટલે આગળની મુસાફરી શરૂ થાય. તેમ મેક્ષમાર્ગે પ્રયાણ કરનારાઓને દેવક એ વિસામે છે. એ પ્રયાણ સાબિત ન હોય તે દેવને ભવ વિસામે ગણાય નહિં, એટલે તે કાપે તે હવે આ છે કાપવાને છે. એટલે જ બાકી રહ્યો, દેવલેક વિસામા જેવી સ્થિતિમાં ગણાય નહિં. પણ મેક્ષમાર્ગના પ્રયાણવાળાને દેવલે વિસામા તરીકે છે, સેવાલમાં રહેલી ફાટ મળેલી લાગે પણ અંદર ફટ રહેલી છે. વાયર મળે તે તરત ફાટે છે, તેમ ચારિત્રમોહનીય ક્ષપશમ થયે હોય તે જ અહીં અવિરતિપણું લાગે પણ નિમિત્ત મળતાંની સાથે તે અલપ નિમિતમાં તરત તૈયાર થાય. દેવકમાં સમકિતી દેવતાને બળાપ - દેવલોકની પ્રાપ્તિ વિસામા તુલ્ય ગણેલી હોવાથી માનવું પડે કે સંરકાર જબરજસ્ત રહે છે નહિતર મોક્ષકાળ સિવાયમાં ચારિત્ર નકામું થઈ જાય. આ તે હજ દેવલેક સ્મરણમાં ત્યાં જાગતી ન્યાત છે, અવિરતિ